એસએનડીટી વિમેન્સ યુનિવર્સિટી, માટુંગા હેઠળની શ્રીમતી મણિબેન એમ. પી. શાહ વિમેન્સ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના બેચલર ઑફ આર્ટ્સ ઇન એન્ડ માસ કોમ્યુનિકેશન (બીએએમએમ) ડીપાર્ટમેન્ટ દ્વારા 27મી અને 28મી જાન્યુઆરી, 2025ના રોજ તેમનો પોતાનો એન્યુઅલ ફેસ્ટિવલ `Razzmatazz 2025` સફળતાપૂર્વક યોજાઇ ગયો. આ વર્ષે આ ફેસ્ટિવલમાં મનોરંજન, રમતગમત અને મીડિયા સહિતની ઇવેન્ટ્સનું આયોજન હતું. જેમાં જાણીતા વ્યક્તિઓએ અતિથિ તરીકે પધારી ગૌરવ વધાર્યું હતું. આવો, આ ફેસ્ટિવલની તસવીરી ઝલક માણીએ.
17 February, 2025 07:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent