Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > આ ક્વીન એલિઝાબેથ ખાઈ શકાય એવાં છે

આ ક્વીન એલિઝાબેથ ખાઈ શકાય એવાં છે

Published : 02 November, 2024 08:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇંગ્લૅન્ડના બર્મિંગહૅમમાં યોજાયેલા ઇન્ટરનૅશનલ કેક-શોમાં દુનિયાભરના ખ્યાતનામ કેક-આર્ટિસ્ટોએ ક્વીન એલિઝાબેથ અને અમેરિકન પૉપસિંગર ટેલર સ્વિફ્ટ જેવી સેલિબ્રિટીઝની લાઇફ-સાઇઝ કેક બનાવી હતી.

આ ક્વીન એલિઝાબેથ ખાઈ શકાય એવાં છે

આ ક્વીન એલિઝાબેથ ખાઈ શકાય એવાં છે


ઇંગ્લૅન્ડના બર્મિંગહૅમમાં યોજાયેલા ઇન્ટરનૅશનલ કેક-શોમાં દુનિયાભરના ખ્યાતનામ કેક-આર્ટિસ્ટોએ ક્વીન એલિઝાબેથ અને અમેરિકન પૉપસિંગર ટેલર સ્વિફ્ટ જેવી સેલિબ્રિટીઝની લાઇફ-સાઇઝ કેક બનાવી હતી. આ શોમાં બેકિંગ અને ડેકોરેશનના અવ્વલ દરજ્જાના નમૂના પ્રેઝન્ટ થયા છે. કોઈકે મજાનું ઇટાલિયન ફૂડ કેકમાંથી બનાવ્યું છે તો કોઈકે ખાઈ શકાય એવાં લક્ઝરી પર્સ બનાવ્યાં છે. 


Whatsapp-channel Whatsapp-channel

02 November, 2024 08:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK