Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

લંડનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા જતાં થાંભલા પરથી પડી ગઈ વ્યક્તિ

સેલિબ્રેશન દરમ્યાન અન્ય એક વ્યક્તિને પોલીસ દ્વારા ડિટેન પણ કરવામાં આવી હતી, પરંતુ એ માટેનું કારણ જણાવવામાં નથી આવ્યું

01 July, 2024 10:44 IST | London | Gujarati Mid-day Correspondent
રિશી સુનક

મારી હિન્દુ આસ્થામાંથી મને પ્રેરણા મળે છે : રિશી સુનક

બ્રિટનના વડા પ્રધાને ૪ જુલાઈની સામાન્ય ચૂંટણી પહેલાં લીધી સ્વામીનારાયણ મંદિરની મુલાકાત

01 July, 2024 08:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતીય કાગડાઓ

૧૦ લાખ ભારતીય કાગડાઓનો કેન્યા શા માટે ખાતમો બોલાવવાનું છે?

૧૯૧૭ સુધીમાં આ કાગડાઓએ એવો ત્રાસ ફેલાવ્યો કે મરેલો કાગડો કે એનાં ઈંડાં લાવનાર વ્યક્તિને ઇનામ આપવામાં આવતું હતું.

30 June, 2024 01:12 IST | Nairobi | Gujarati Mid-day Correspondent
વૉરન બફેટ

પાંચ સંસ્થાઓને ૫.૩ અબજ ડૉલરના બર્કશર હૅથવેના શૅર દાનમાં આપ્યા વૉરન બફેટે

વૉરન બફેટ ૨૦૦૬થી આ સંસ્થાઓને વાર્ષિક ડોનેશન આપે છે અને આ વર્ષે તેમણે સૌથી મોટું દાન આપ્યું છે.

30 June, 2024 01:08 IST | Washington | Gujarati Mid-day Correspondent
ઇલૉન મસ્ક

ઇલૉન મસ્કનાં ત્રણ મહિલાઓથી જન્મેલાં ૧૨ બાળકો કોણ છે?

છેલ્લા બે દાયકામાં મસ્કને ત્રણ મહિલાઓ સાથે કુલ ૧૨ બાળકો છે.

28 June, 2024 06:04 IST | Washington | Gujarati Mid-day Correspondent
રાયનું તેલ

ભારતમાં રાઈનું તેલ પુષ્કળ વપરાય છે, અમેરિકામાં એના પર પ્રતિબંધ મુકાયો છે

પ્રાણીઓ પર થયેલા અભ્યાસમાં ઉપરોક્ત તીવ્ર ઍસિડથી હાર્ટ-હેલ્થ પર જોખમ ઊભું થતું હોવાનું નોંધવામાં આવ્યું છે.

28 June, 2024 05:55 IST | Washington | Gujarati Mid-day Correspondent
ટ્રેડમિલ પરથી બૅલૅન્સ ગુમાવ્યું અને ત્રીજા માળથી નીચે પડી

ટ્રેડમિલ પરથી બૅલૅન્સ ગુમાવ્યું અને ત્રીજા માળથી નીચે પડી

ઇન્ડોનેશિયામાં જિમમાં વર્કઆઉટ કરવા ગયેલી બાવીસ વર્ષની યુવતી ત્રીજા માળેથી પડીને મરી ગઈ. એમાં થયું એવું કે બપોરે એક વાગ્યાનો સમય હતો. આ યુવતી લગભગ અડધો કલાકથી સતત ટ્રેડમિલ પર એક ચોક્કસ સ્પીડમાં ચાલી રહી હતી.

28 June, 2024 04:08 IST | Indonesia | Gujarati Mid-day Correspondent
૭ અને ૪ વર્ષનાં બે બાળકો સાથે ખડક પરથી ટેસ્લા કારને ૨૫૦ ફુટ ઊંડી ખીણમાં નાખી દીધી હતી

પત્ની-બાળકો સહિતની કારને ખીણમાં ગબડાવી દેનાર અમેરિકન ગુજરાતીને જેલ નહીં થાય

ધર્મેશ પટેલને માનસિક બીમારી હોવાનું બહાર આવ્યું, માતાપિતા સાથે રહેવા મોકલીને તેની સારવાર થશે

28 June, 2024 02:42 IST | California | Gujarati Mid-day Correspondent

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK