Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > વીડિયોઝ > સંતાન વિશે શું કહ્યું વડોદરાનાં મહારાણી રાધિકારાજે ગાયકવાડે? જુઓ વીડિયો

સંતાન વિશે શું કહ્યું વડોદરાનાં મહારાણી રાધિકારાજે ગાયકવાડે? જુઓ વીડિયો

07 August, 2023 04:57 IST | Vadodara

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વડોદરાના મહારાણી, રાધિકારાજે ગાયકવાડે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે ઇંટરવ્યૂ આપ્યો હતો. ઇંટરવ્યૂ દરમ્યાન તેઓએ કઈ રીતે સામાજિક અપેક્ષાઓ તેમને સમાજમાં વધુ અને વધુ સારું કામ કરવા પ્રોત્સાહિત કરે છે તે વિશે વિસ્તારથી વાત કરી હતી. તેઓએ તેમના LGBTQ+ સમુદાય સાથેના કાર્યો વિશે પણ વાત કરી હતી. મહારાણી રાધિકારાજે ગાયકવાડ પાસે હ્યુમર સેન્સ પણ સારી છે. જ્યારે આ રાણીને શું કરવું તે વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ સરસ રમૂજી જવાબો આપ્યા હતા. વધુ જાણવા માટે આજે જ વિડીયો જુઓ.

07 August, 2023 04:57 IST | Vadodara

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK