Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Gujarati Mid Day

લેખ

ઇલસ્ટ્રેશન

માય કમ્પૅ‍ન્યન- ડેડબૉડીની ડબલ ટ્રબલ (પ્રકરણ : ૧)

ભલભલા જુવાનો મારી કંપની માટે મારી આસપાસ ફીલ્ડિંગ ભરતા હોય છે, આઇ ઍમ સ્ટિલ વેરી હૉટ

21 April, 2025 02:54 IST | Mumbai | Lalit Lad
દ્રોણગિરિ પર્વત, નીતી ગામ,  ઉત્તરાખંડ

મારુતિભાઈ, મિસ્ટર ચિરંજીવ, બજરંગીભૈયા... સૉરી તમને અહીં એન્ટ્રી નહીં મળે

હજારો વર્ષોથી અહીંના સ્થાનિક લોકો આ વાનરદેવથી એવા ખફા છે કે મારુતિ નામની ગાડી પણ ખરીદતા નથી, તેમનાં સંતાનોનાં નામ પણ સંકટમોચનના નામ પરથી રાખતા નથી

21 April, 2025 07:01 IST | Dehradun | Alpa Nirmal
આ એક્સ્પોમાં ભારતનું પૅવિલિયન પણ છે જેમાં ભારતીય સંસ્કૃતિ, અવનવા ટેક્નૉલૉજીના આવિષ્કારો અને ખાણીપીણીની ચીજોના સ્ટૉલ્સ છે.

જપાનના આ આઇલૅન્ડ પર છ મહિના માટે ભરાયો છે વૈશ્વિક મહામેળો

છ મહિનાના એક્સ્પો દરમ્યાન વિશ્વભરમાંથી લગભગ ૨૮ મિલ્યન જેટલા સહેલાણીઓ આવશે એવી ધારણા છે ત્યારે જાણીએ આ વૈશ્વિક એક્સ્પો શું છે

21 April, 2025 07:01 IST | Tokyo | Aashutosh Desai
હોટેલ અમ્બા યાલુ શ્રીલંકાની એક હોટેલ ઑલ વિમેન સ્ટાફ ધરાવે છે

શ્રીલંકાની આ હોટેલમાં શેફથી લઈને સિક્યૉરિટી ગાર્ડ સુધીનો તમામ સ્ટાફ મહિલાઓનો છે

થેમા કલેક્શન ગ્રુપ્સની તાજેતરમાં ૧૪મી હોટેલ ખૂલી છે એને મહિલાઓ દ્વારા ચલાવવાના મિશન સાથે જ ખોલવામાં આવી છે.

21 April, 2025 07:01 IST | Colombo | Gujarati Mid-day Correspondent

ફોટા

પ્રેઝન્ટેબલ દેખાવું હોય, પણ મેકઅપનાં લેન્ધી સ્ટેપ્સ ફૉલો કરવાની આળસ આવતી હોય તો આ ટ્રેન્ડ તમારા માટે જ છે

એકદમ સરળ અને ઓછાં સ્ટેપ્સમાં કરો લેઝી ગર્લ મેકઅપ

ઑફિસની મીટિંગમાં ૧૦ મિનિટ જ બાકી હોય અને ​વિડિયો-કૉલમાં પ્રેઝન્ટેશન આપવાનું હોય તો? સારાં કપડાં અને ઍક્સેસરીઝ તો પહેરી લેવાય છે, પણ મેકઅપનાં લાંબાંલચ સ્ટેપ્સને ફૉલો કરવાનો કંટાળો અને આળસ આવી જાય છે. આવા સંજોગોમાં પાંચ સૌથી સરળ અને ક્વિક હૅક્સ ફૉલો કરીને મિનિમલ મેકઅપ થઈ જાય તો? ઇન્ટરનેટ પર અત્યારે આવો જ એક લેઝી ગર્લ મેકઅપ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેને મેકઅપ કરવો ટાઇમ-કન્ઝ્યુમિંગ લાગતો હોય અને આળસ આવતી હોય તે લોકોને મહેનત વગર સરળતાથી સારો અને મિનિમલ લુક મળી જાય એને લેઝી ગર્લ મેકઅપનું નામ આપવામાં આવ્યું છે.

21 April, 2025 04:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફોટો બૅનરમાં ‘મુંબઈમાં ફક્ત ઠાકરે બ્રાન્ડ’ લખેલું છે. (તસવીર: શાદાબ ખાન)

Photos: બાળાસાહેબ, ઉદ્ધવ અને રાજ ઠાકરેની જૂની તસવીરોના બૅનર મુંબઈમાં દેખાયા

છેલ્લા કેટલાક દિવસોથી, પિતરાઈ ભાઈઓ રાજ અને ઉદ્ધવ ઠાકરે ફરી પાછા એકસાથે આવી શકે છે તે અંગે અટકળો વધી છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે તેઓ "તુચ્છ મુદ્દાઓ" ને અવગણીને મહારાષ્ટ્ર અને ‘મરાઠી માણુસ’ માટે હાથ મિલાવી શકે છે. આ અહેવાલો વચ્ચે, રવિવારે મુંબઈના ગિરગામમાં એક ચર્ચની બહાર બેનર પર શિવસેનાના સ્થાપક સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરે અને તેમના પુત્ર ઉદ્ધવ અને ભત્રીજા રાજનો જૂનો ફોટોના બૅનર જોવા મળ્યા હતા. (તસવીરો: શાદબ ખાન)

21 April, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સંકલ્પ બેઠકની તસવીરો

હમ સાથ સાથ હે! બ્રહ્મભટ્ટ-બારોટ સમાજ ટ્રસ્ટની મુંબઈમાં યોજાઇ `સંકલ્પ બેઠક`

બ્રહ્મભટ્ટ બારોટ સમાજનું ભવ્ય શૈક્ષણિક સંકુલ અમદાવાદમાં બનવાનું છે. આ પ્રકલ્પને વેગ આપવા તેમ જ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વસતા જ્ઞાતિબંધુઓનો સહયોગ પ્રાપ્ત કરવા `સમસ્ત બ્રહ્મભટ્ટ બારોટ સમાજ ટ્રસ્ટ` દ્વારા તા. ૧૬ એપ્રિલે સાંજે ૫:૦૦ કલાકે થાણેમાં `સંકલ્પ બેઠક`નું આયોજન કરાયું હતું.

20 April, 2025 07:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સીમા સિંહની પુત્રી મેઘના સિંહની મહેંદી સેરેમની

મેઘનાની મહેંદી સેરેમનીમાં બૉલીવુડ ગ્લેમર, હર્ષદીપ કૌરનું પરફોર્મન્સ ને ઘણું બધું

ધમાકેદાર સંગીત સેરેમની બાદ સીમા સિંહની પુત્રી મેઘના સિંહની મહેંદી સેરેમનીની ઉજવણીએ પણ રંગ રાખ્યો. મુંબઈમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પરંપરા તો જોવા મળી સાથે સંગીત, મિત્રતા પણ છલકાઇ.

20 April, 2025 07:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

મિમોહ ચક્રવર્તી તેની હૉરર ફિલ્મોની લેગસી અને તે કાચો લોટ કેમ ખાય છે તેના વિશે...

મિમોહ ચક્રવર્તી તેની હૉરર ફિલ્મોની લેગસી અને તે કાચો લોટ કેમ ખાય છે તેના વિશે...

આ પ્રામાણિક અને સરળ વાતચીતમાં, મિમોહ ચક્રવર્તી (મહાક્ષય ચક્રવર્તી) સુપ્રસિદ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તીના પુત્ર તરીકે મોટા થવાનો અનુભવ કેવો હોય છે તે વિશે વાત કરે છે - અને તે શા માટે ઇચ્છે છે કે લોકો તેને તેના પોતાના કામ માટે ઓળખે. તેણે ખાકી: ધ બેંગાલ ચેપ્ટરમાં તેની ભૂમિકા, તેની મૂછો તેના પાત્રનો ભાગ કેવી રીતે બની અને શા માટે ધીરજ એક અભિનેતા તરીકેની તેની સફરનો આટલો મોટો ભાગ રહી છે તે વિશે ખુલીને વાત કરી છે. હૉરર ફિલ્મોનો મોટો ફૅન મિમોહ વિશ્વભરની તેની મનપસંદ ડરામણી ફિલ્મો પણ શૅર કરી, તેના આગામી હૉરર પ્રોજેક્ટની ઝલક આપી, અને કેટલીક અણધારી વ્યક્તિગત વિચિત્રતાઓ વિશે પણ વાત કરી - જેમ કે કાચો લોટ ખાવાનો અને ASMR ફૂડ વીડિયો જોવાનો તેનો પ્રેમ. તે મજા, વાસ્તવિક વાતો અને ચિંતનનું મિશ્રણ છે. જો તમે ક્યારેય વિચાર્યું હોય કે તમારી પોતાની છાપ બનાવવાનો પ્રયાસ કરતી વખતે એક સુપ્રસિદ્ધ વારસો વહન કરવાનો અનુભવ કેવો હોય છે, તો આ ફિલ્મ જોવા યોગ્ય છે.

12 April, 2025 09:32 IST | Mumbai
વડોદરા અકસ્માત પીડિતાની બહેને આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી

વડોદરા અકસ્માત પીડિતાની બહેને આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી

વડોદરાના કાર અકસ્માતમાં હેમાલી પટેલે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો, જ્યારે તેમના પતિની હાલત ગંભીર છે, વેન્ટિલેટર પર છે. હેમાલીની બહેન નીતિ પટેલે તેના દુઃખ અને ગુસ્સાને વ્યક્ત કરતાં આરોપી ડ્રાઇવરને મૃત્યુદંડ અથવા આજીવન કેદની સજાની માગણી કરી હતી. નીતિએ તેની બહેન માટે ન્યાયની વિનંતી કરીને તેના સાળાની સ્થિતિના હૃદયદ્રાવક સમાચાર પણ શેર કર્યા. વધુ માટે વિડિયો જુઓ.

20 March, 2025 09:30 IST | Vadodara
દિવ્યેન્દુ ભટ્ટાચાર્યએ ગૃહ લક્ષ્મીની પોતાની ભૂમિકા વિશે કરી ખાસ વાતો, જુઓ વીડિયો

દિવ્યેન્દુ ભટ્ટાચાર્યએ ગૃહ લક્ષ્મીની પોતાની ભૂમિકા વિશે કરી ખાસ વાતો, જુઓ વીડિયો

નવી સિરીઝ ગૃહ લક્ષ્મી માટેના આ ખાસ ઇન્ટરવ્યુમાં, દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય શૉમાં પોતાની આકર્ષક ભૂમિકા વિશે ચર્ચા કરે છે, જ્યાં તેઓ લક્ષ્મીના અણધાર્યા ઉદય વચ્ચે મુખ્ય પાત્ર ભજવે છે જે બેતાલગઢની ઘાસની રાણી બને છે. દિવ્યેન્દુ તેમની મનપસંદ ફિલ્મો, પુસ્તકો અને ઘણું બધું પણ જાહેર કરે છે, જે તેમની વ્યક્તિગત અને વ્યાવસાયિક યાત્રામાં ઊંડા ઉતરે છે. જુઓ આખો વીડિયો...

05 February, 2025 12:31 IST | Mumbai
અર્ધ વક્રાસન કરવાના આ છે ફાયદા, આ લોકોએ ન કરવું આ આસન

અર્ધ વક્રાસન કરવાના આ છે ફાયદા, આ લોકોએ ન કરવું આ આસન

આજે આપણે વાત કરીશું ‘અર્ધ ચક્રાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. 

30 January, 2025 05:29 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK