Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > વીડિયોઝ > Wellness Wise: હાર્ટ અટેક આવે અને ડાયાબિટીઝ થાય તે પહેલા કેવી રીતે ખબર પડે?

Wellness Wise: હાર્ટ અટેક આવે અને ડાયાબિટીઝ થાય તે પહેલા કેવી રીતે ખબર પડે?

24 September, 2024 12:51 IST | Mumbai

વેલનેસ વાઇઝના પાંચમા એપિસોડમાં ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે જોડાયા છે કાર્ડિયોલોજિસ્ટ ડૉ. અક્ષય મહેતા. અમારી સાથેની આ મુલાકાતમાં ડૉ. અક્ષય મહેતાએ હૃદય સાથે સંબંધિત સમસ્યાઓ, તેના નિદાન, સારવાર અને તેનાથી બચવા માટેના ઉપાયો વિશે રસપ્રદ ચર્ચા કરી. આ મુલાકાતમાં તેમણે હાર્ટ અટૅક અને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચેનો તફાવત ,હાર્ટ અટૅકના સંકેતો , કયા ખાધ્ય પદાર્થો અટૅકની સારવારમાં અને તેને રોકવામાં મદદરૂપ થઈ શકે છે જેવા વિષયો પર પ્રકાશ પાડ્યો. સાથે જ જીવનશૈલી સાથે જોડાયેલી સમસ્યાઓને લઈને પણ ખૂબ જ રસપ્રદ ચર્ચા તેમણે કરી છે. જુઓ આ ખાસ મુલાકાત ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ અને ગુજરાતી મિડ-ડેના યુટ્યુબ પર.

24 September, 2024 12:51 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK