ગટ હેલ્થ નિષ્ણાતોનું માનવું છે કે આંતરડાંના સૂક્ષ્મ બૅક્ટેરિયા ખુશ તો તમારું આખું શરીર સ્વસ્થ રહેશે
કકુમ્બર છાશ, વેજિટેબલ ઢોકળાં, વેજિટેબલ ઇડલી સાંભાર, જુવાર ભૈડકું
ફર્મેન્ટેડ ફૂડ ખાવાથી પેટમાંના સારા બૅક્ટેરિયાને જલસો પડી જાય છે. એ બૅક્ટેરિયા જ તમારી પાચનશક્તિ સુધારે છે, ખરાબ ચરબીની જમાવટ ઘટાડે છે અને ચેતાતંતુઓ માટે જરૂરી વિટામિન B12 જેવાં પોષક તત્ત્વોની પૂર્તિ પણ કરે છે. ગટ હેલ્થ નિષ્ણાતોનું માનવું છે કે આંતરડાંના સૂક્ષ્મ બૅક્ટેરિયા ખુશ તો તમારું આખું શરીર સ્વસ્થ રહેશે



