ફૅશન એકદમ વિચિત્ર દેખાતી હતી અને એ ફેશન-સેન્સને કારણે સોશ્યલ મીડિયામાં તે હાંસીનું પાત્ર ઠરી હતી. આ ડ્રેસને કારણે તે સોશ્યલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે અને તેના એ વિડિયો પર નેટિઝન્સ મજેદાર કમેન્ટ્સ કરી રહ્યા છે.
ઉર્વશી રાઉતેલા
ઉર્વશી રાઉતેલા હાલમાં ટ્રોલર્સના નિશાના પર છે. ઉર્વશીએ તાજેતરમાં પૅરિસના એક કાર્યક્રમમાં હાજરી આપી અને રેડ કાર્પેટ પરથી એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. આ કાર્યક્રમમાં ઉર્વશીએ 3D ફ્લોરલ ડિઝાઇનવાળો ડ્રેસ પહેર્યો હતો. આ ફૅશન એકદમ વિચિત્ર દેખાતી હતી અને એ ફેશન-સેન્સને કારણે સોશ્યલ મીડિયામાં તે હાંસીનું પાત્ર ઠરી હતી. આ ડ્રેસને કારણે તે સોશ્યલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે અને તેના એ વિડિયો પર નેટિઝન્સ મજેદાર કમેન્ટ્સ કરી રહ્યા છે.

