Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Urvashi Rautela

લેખ

ઉર્વશી રાઉતેલા

ઉર્વશી રાઉતેલાએ ખરીદી ૧૨.૨૫ કરોડ રૂપિયાની કાર

રોલ્સ-રૉયસ કલિનન બ્લૅક બૅજ મૉડલની કાર દેશમાં ગણતરીના લોકો પાસે જ છે

12 March, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉર્વશી રાઉતેલા

વિચિત્ર ફૅશન-સેન્સને કારણે ઉર્વશીની લેવાઈ ફીરકી

ફૅશન એકદમ વિચિત્ર દેખાતી હતી અને એ ફેશન-સેન્સને કારણે સોશ્યલ મીડિયામાં તે હાંસીનું પાત્ર ઠરી હતી. આ  ડ્રેસને કારણે તે સોશ્યલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે અને તેના એ વિડિયો પર નેટિઝન્સ મજેદાર કમેન્ટ્સ કરી રહ્યા છે.

09 March, 2025 07:40 IST | Paris | Gujarati Mid-day Correspondent
ઉર્વશી રૌતેલા

ઇસ્તાંબુલની સેવન સ્ટાર હોટેલમાં પર્ફોર્મ કરવાના ૭ કરોડ મળ્યા ઉર્વશી રૌતેલાને?

ઇસ્તાંબુલના આ શોમાં ઉર્વશીએ બૉલીવુડનાં હિટ ગીતો પર પર્ફોર્મ કરીને સૌને ડોલાવી દીધા હતા

20 October, 2024 09:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉર્વશી રૌતેલાના લીક વીડિયોનો સીન

બાથરૂમના લીક વીડિયો પર પહેલી વાર બોલી ઉર્વશી રૌતેલા કહ્યું આવું કોઇ છોકરી સાથે…

Urvashi Rautela Leaked Video: અભિનેત્રી આગામી સમયમાં સુશી ગણેશન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ `ઘુસપૈઠિયા`માં જોવા મળવાની છે.

28 July, 2024 07:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

પ્રતીકાત્મક તસવીર

ટોટલ ટાઇમપાસ: એક ક્લિકમાં વાંચો મનોરંજન જગતના મોટા સમાચાર

એક તરફ રોમૅન્ટિક વેકેશન પર નીકળ્યાં હૃતિક રોશન અને સબા તો બીજી તરફ ‘વેલકમ 3’માંથી ગાયબ થઈ જશે અનિલ કપૂર અને નાના પાટેકર

29 July, 2023 05:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ’માં રેડ કાર્પેટ પર બોલિવૂડની હસીનાઓ

Cannes 2023 : રેડ કાર્પેટ પર બોલિવૂડની અભિનેત્રીઓનો જલવો

ફિલ્મ જગતનો સૌથી પ્રતિષ્ઠિત ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ’ (Cannes Film Festival) ૧૬ મેથી શરૂ થયો છે અને ૨૭ મે સુધી ચાલશે. આ ફેસ્ટિવલમાં ફિલ્મ અને ફેશનની દુનિયાની જાણીતી હસ્તીઓ રેડ કાર્પેટની શોભા વધારે છે. અજે રેડ કાર્પેટ પર જોવા મળેલા ઘણા ભારતીય સેલેબ્સ વર્ષોથી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ રહ્યાં છે. જ્યારે ઘણા એવા બોલિવૂડ સેલેબ્ઝ જેમણે આ વર્ષે કાન્સમાં ડેબ્યુ કર્યું છે. અભિનેત્રીઓ સારા અલી ખાન (Sara Ali Khan), એશા ગુપ્તા (Esha Gupta) અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર (Manushi Chhillar)એ આ વર્ષે કાન્સ રેડ કાર્પેટ પર ભવ્ય ડેબ્યૂ કર્યું છે અને ચાહકો તરફથી ઘણી પ્રશંસા મેળવી રહી છે. આવો જોઈએ તસવીરો… (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

17 May, 2023 02:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઉર્વશી રાઉતેલા

HBD ઉર્વશી રાઉતેલા : અંબાણી પરિવારના આ વ્યક્તિ સાથે જોડાય ચુક્યું છે નામ

અભિનેત્રી ઉર્વશી રાઉતેલા (Urvashi Rautela)નું નામ હાલમાં ભાતરતીય ક્રિકેટર રિષભ પંત (Rishabh Pant) સાથે જોડાતા સતત ચર્ચામાં રહે છે. પણ અભિનેત્રી આ પહેલાં પણ અનેક ક્રિકેટરો અને ઉદ્યોગપતિને ડેટ કરી ચુકી છે. આજે એટલે કે ૨૫ ફેબ્રુઆરીએ અભિનેત્રીનો જન્મદિવસ છે ત્યારે જોઈએ કે, તેના ડેટિંગ લિસ્ટમાં કોનું-કોનું નામ સમેલ છે. ઉર્વશી રાઉતેલાનું નામ અનેક લોકો સાથે જોડાઈ ચુક્યું છે. (તસવીર સૌજન્ય : સેલેબ્ઝના ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

25 February, 2023 04:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઉર્વશી રાઉતેલા, કાર્તિક આર્યન, કરિશ્મા તન્ના

આજે શહેરમાં જોવા મળ્યા આ સેલેબ્ઝ, જુઓ તસવીરો

મુંબઈમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. છતાં સેલેબ્ઝ વૉક કરવા જવાનું કે જીમમાં જવાનું ટાળતા નથી. તેઓ ઘરની બહાર નીકળે કે પાપારાઝી તેમને ક્લિક કરવા માટે તૈયાર જ હોય છે. આજે શહેરમાં જોવા મળેલા સેલેબ્ઝની અમારી પાસે એક્ઝક્લુઝિવ તસવીરો છે. (તસવીરોઃ યોગેન શાહ)

11 June, 2021 03:51 IST | Mumbai

વિડિઓઝ

ઉર્વશી રૌતેલાએ રિયા સિંઘાને મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો તાજ પહેરાવ્યો

ઉર્વશી રૌતેલાએ રિયા સિંઘાને મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો તાજ પહેરાવ્યો

રાજસ્થાનના જયપુરમાં મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો ગ્રાન્ડ ફિનાલે યોજાયો હતો. એક શાનદાર સમારંભમાં રિયા સિંઘાને મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. પ્રાંજલ પ્રિયાને ફર્સ્ટ રનર અપ તરીકે પસંદ કરવામાં આવી હતી, જ્યારે છવી વર્ગે સેકન્ડ રનર અપનું સ્થાન મેળવ્યું હતું. સુષ્મિતા રોય અને રુપફુઝાનો વિસોએ અનુક્રમે ત્રીજા અને ચોથા રનર-અપ સ્થાન મેળવ્યા. 51 ફાઇનલિસ્ટ સ્પર્ધા સાથે, રિયાએ ટાઇટલ જીત્યું અને હવે તે મિસ યુનિવર્સ 2024 સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. અભિનેત્રી ઉર્વશી રૌતેલા નિર્ણાયકોમાંની એક હતી; તેણીએ અનુક્રમે 2012 અને 2015 માં બે વાર મિસ યુનિવર્સ ઇન્ડિયાનો ખિતાબ મેળવ્યો હતો.

23 September, 2024 02:12 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK