Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Bollywood Events

લેખ

ફિલ્મ સ્ક્રિનિંગમાં રવિશંકર પ્રસાદે હાજરી આપી

રવિશંકર પ્રસાદે કરી ગ્રાઉન્ડ ઝીરો ફિલ્મની પ્રશંસા, જવાનો માટે યોજાયું પ્રીમિયર

Ground Zero Screening: 18 એપ્રિલે `ગ્રાઉન્ડ ઝીરો`નો વિશેષ પ્રીમિયર શૉ શ્રીનગરમાં યોજાયો હતો, અને ખાસ વાત એ હતી કે આ ઈવેન્ટ માત્ર બીએસએફના જવાનો માટે રાખવામાં આવી હતી. ગ્રાઉન્ડ ઝીરો` 25 એપ્રિલ, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

21 April, 2025 01:40 IST | Srinagar | Gujarati Mid-day Online Correspondent
ઇમરાન ખાનની આગામી ફિલ્મ છે ‘ગ્રાઉન્ડ ઝીરો’

૩૮ વર્ષ પછી પહેલી વખત શ્રીનગરમાં હિન્દી ફિલ્મનું પ્રીમિયર યોજાયું

કાશ્મીરમાં BSFના જવાનો માટે ગ્રાઉન્ડ ઝીરોનું ખાસ સ્ક્રીનિંગ

21 April, 2025 01:07 IST | Srinagar | Gujarati Mid-day Correspondent
કાજોલ

આતા માઝી સટકલી

કાજોલનું ફોટોગ્રાફરો સાથેનું ખરાબ વર્તન જોઈને લોકો તેને જુનિયર જયા બચ્ચન કહેવા માંડ્યા છે

21 April, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુહાના ખાન

સુહાનાની સિમ્પલ લાગતી બ્રૅન્ડેડ વૉચ છે ૧.૪ કરોડની

હાલમાં મુંબઈમાં ‘કેસરી ચૅપ્ટર 2’નું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. આ સ્ક્રીનિંગમાં શાહરુખની દીકરી સુહાના ખાન પોતાના ગ્લૅમરસ લુકમાં પહોંચી હતી

21 April, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

મૅડૉક ફિલ્મ્સની વીસમી ઍનિવર્સરીનું સેલિબ્રેશન

યે દુનિયા હસીનોં કા મેલા

મૅડૉક ફિલ્મ્સની વીસમી ઍનિવર્સરીના સેલિબ્રેશનમાં શ્રદ્ધા કપૂરના સાદગીભર્યા લુકે તેમ જ તૃપ્તિ ડિમરીની વિચિત્ર ફૅશને બધાનું ધ્યાન ખેંચ્યું. બૉલીવુડના ખ્યાતનામ પ્રોડક્શન-હાઉસ મૅડૉક ફિલ્મ્સ દ્વારા એની વીસમી ઍનિવર્સરીના સેલિબ્રેશન માટે સોમવારે રાતે એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં બૉલીવુડનાં ઘણાં ઍક્ટર-ઍક્ટ્રેસ, ફિલ્મમેકર અને સેલિબ્રિટીઝ હાજર રહ્યાં હતાં.

10 April, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનોજકુમારની પ્રાર્થનાસભા

તુમકો ન ભૂલ પાએંગે

શુક્રવારે અવસાન પામેલા મનોજકુમારની પ્રાર્થનાસભા ગઈ કાલે સાંજે જુહુની જે. ડબ્લ્યુ. મૅરિયટ હોટેલમાં રાખવામાં આવી હતી. બૉલીવુડની અનેક વ્યક્તિઓ આ લેજન્ડરી ફિલ્મસર્જક, અભિનેતાને અંજલિ આપવા પહોંચી હતી. તસવીરો : શાદાબ ખાન

07 April, 2025 10:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર ખાન ઈદ પાર્ટી

આમિરનું અનોખું ઈદ સેલિબ્રેશન

બૉલીવુડમાં મિસ્ટર પર્ફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાન માટે આ વખતે ઈદની પાર્ટી ખાસ રહી હતી. આ વર્ષે ઈદની પાર્ટીમાં આમિરની બન્ને ભૂતપૂર્વ પત્નીઓ રીના દત્તા અને કિરણ રાવ એકસાથે જોવા મળી હતી. આમિરની માતા ઝીનત હુસેને હોસ્ટ કરેલી આ પાર્ટીમાં આમિરની બહેનો નિખત અને ફરહતે પણ હાજરી આપી હતી.

04 April, 2025 07:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરીના કપૂર ખાન, મીરા રાજપૂત

ગ્લોબલ ફૅશન બ્રૅન્ડના શોમાં એક છત નીચે ભેગાં થઈ ગયાં કરીના અને મીરા

જાહેરમાં શાહિદ અને બેબોની કેમિસ્ટ્રી વાઇરલ થઈ હતી એના પછી પહેલી વખત ઍક્ટરની એક્સ અને પત્નીનો સામનો થયો જાણીતી ગ્લૉબલ ફૅશન બ્રૅન્ડ વિવિયેન વેસ્ટવુડ દ્વારા મુંબઈમાં એનો પહેલો શો યોજવામાં આવ્યો હતો. આ શોમાં કરીના કપૂર ખાન, મીરા રાજપૂત, આદિત્ય રૉય કપૂર, પત્રલેખા, વાણી કપૂર, માનુષી છિલ્લર અને જાહ‌્નવી કપૂર જેવી સેલિબ્રિટીએ હાજરી આપી હતી. આ શોમાં એક જ છત નીચે કરીના અને મીરા ભેગાં થઈ ગયાં હતાં, પણ તેમણે એકબીજાંનો સામનો કરવાનું ટાળ્યું હતું. થોડા સમય પહેલાં જાહેરમાં શાહિદ અને કરીનાની કેમિસ્ટ્રી વાઇરલ થઈ હતી એના પછી પહેલી વખત શાહિદની એક્સ અને પત્નીનો સામનો થયો હતો.

04 April, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

મેડોક બેશમાં વિકી કૌશલ, રશ્મિકા મંડન્ના, કૃતિ સેનન અને અન્ય સેલિબ્રિટીઝ ચમક્યા

મેડોક બેશમાં વિકી કૌશલ, રશ્મિકા મંડન્ના, કૃતિ સેનન અને અન્ય સેલિબ્રિટીઝ ચમક્યા

પ્રોડક્શન હાઉસ, મેડોકે સોમવારે સાંજે શહેરમાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. પ્રોડક્શન હાઉસની સિદ્ધિઓની ઉજવણી કરવા માટે આયોજિત સ્ટાર-સ્ટડેડ પાર્ટીમાં વિકી કૌશલ, રશ્મિકા મંડન્ના, મૃણાલ ઠાકુર, અનન્યા પાંડે અને અન્ય સ્ટાર્સનો સમાવેશ થતો હતો.

08 April, 2025 06:15 IST | Mumbai
સલમાન ખાનની ભવ્ય ઈદ પાર્ટીમાં બોબી દેઓલ, રિતેશ દેશમુખ અને અન્ય આવ્યા

સલમાન ખાનની ભવ્ય ઈદ પાર્ટીમાં બોબી દેઓલ, રિતેશ દેશમુખ અને અન્ય આવ્યા

સલમાન ખાન અને તેની બહેન અર્પિતા ખાને સોમવારે રાત્રે એક અસાધારણ ઈદની ઉજવણી કરી. ગ્લેમર અને હૂંફ બંનેને મિશ્રિત કરતી સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટમાં સોનાક્ષી સિન્હા, રિતેશ દેશમુખ, બોબી દેઓલ, જેકી શ્રોફ, જેનેલિયા દેશમુખ, સોનાલી બેન્દ્રે, લુલિયા વંતુર અને અન્ય સહિત અનેક બોલીવુડ હસ્તીઓની હાજરી જોવા મળી હતી.

01 April, 2025 08:38 IST | Mumbai
એશા દેઓલની ફિલ્મના સ્ક્રીનિંગમાં હેમા માલિની, અભય દેઓલ, ઝાયેદ ખાન અને અન્ય લોકો

એશા દેઓલની ફિલ્મના સ્ક્રીનિંગમાં હેમા માલિની, અભય દેઓલ, ઝાયેદ ખાન અને અન્ય લોકો

વીડી: પીઢ અભિનેત્રી હેમા માલિની અને તેમની પુત્રીએ એશા દેઓલની આગામી ફિલ્મ `તુમકો મેરી કસમ`ના ખાસ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. આ સુંદર માતા-પુત્રીની જોડીએ તેમના હૃદયસ્પર્શી બંધન અને ભાવનાત્મક ક્ષણોથી મીડિયાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ વિશિષ્ટ કાર્યક્રમમાં અભય દેઓલ, ઝાયેદ ખાન અને તુષાર કપૂર જેવા ઈન્ડસ્ટ્રીના મિત્રોની હાજરીથી વધુ ઉત્સાહિત થયા હતા, જેમણે પણ પોતાનો ટેકો દર્શાવવા હાજરી આપી હતી.

20 March, 2025 09:58 IST | Mumbai
ગ્રાઝિયા ફેશન એવોર્ડ્સ પિંક કાર્પેટ પર બૉલિવૂડ સ્ટાર્સ ચમક્યા

ગ્રાઝિયા ફેશન એવોર્ડ્સ પિંક કાર્પેટ પર બૉલિવૂડ સ્ટાર્સ ચમક્યા

ગ્રાઝિયા ફેશનનું પિંક કાર્પેટ ગ્લિટ્ઝ અને ગ્લેમરથી ચમક્યું કારણ કે ખુશી કપૂર, વેદાંગ રૈના, મલાઈકા અરોરા, તૃપ્તિ ડિમરી, સામન્થા રૂથ પ્રભુ, બાબિલ ખાન, ટાઇગર શ્રોફ, તમન્ના ભાટિયા અને અન્ય ઘણા કલાકારોએ તેમના અદભુત દેખાવથી સૌનું ધ્યાન ખેંચ્યું. આ કાર્યક્રમમાં સ્થાપિત સ્ટાર્સ અને ઉભરતી પ્રતિભાઓનું મિશ્રણ જોવા મળ્યું, બધાએ કાર્પેટ પર પોતાની શ્રેષ્ઠતા બતાવી. સ્પાર્કલિંગ ગાઉનથી લઈને શાર્પ સુટ સુધી, સાંજ સ્ટાઇલ, ભવ્યતા અને સ્ટાર પાવરનો ઉત્સવ હતો.

20 March, 2025 09:52 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK