Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Instagram

લેખ

રવીના ટંડન અને દીકરી રાશા થડાણી

રેખા, સરોજ ખાન અને સાધનાના ડાન્સ જો

દીકરી રાશાને આ ટિપ આપીને રવીના ટંડને ઉઇ અમ્મા ડાન્સ માટે તૈયાર કરી હતી. રવીના ટંડનની દીકરી રાશા થડાણી પોતાની પહેલી ફિલ્મ ‘આઝાદ’ના ગીત ‘ઉઇ અમ્મા’માં પોતાના ડાન્સથી બધાનાં દિલ જીતી ચૂકી છે.

18 April, 2025 02:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લારા દત્તાની સોશિયલ મીડિયા પોસ્ટ

મુંબઈ અને દુબઈના ઘર વચ્ચે આંટાફેરા કરે છે લારા દત્તા

૧૬ એપ્રિલે લારા દત્તાની ૪૭મી વર્ષગાંઠ હતી. લારાએ આ દિવસે પતિ મહેશ ભૂપતિ અને દીકરી સાઇરા સાથે ફૅમિલી-ડિનર કરીને આ દિવસની સ્પેશ્યલ ઉજવણી કરી હતી. આ દિવસે લારાએ રેડ બોલ્ડ ગાઉન પહેર્યું હતું અને એમાં તે ગજબની સુંદર લાગી રહી હતી.

18 April, 2025 02:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનન્યા પાંડે

અનન્યા પાંડે બની લક્ઝરી બ્રૅન્ડ શનેલની પહેલી ભારતીય બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર

માત્ર ૨૬ વર્ષની વયે અનન્યા પાંડેએ બૉલીવુડમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે. હાલમાં અનન્યાને ફ્રાન્સની લક્ઝરી બ્રૅન્ડ શનેલે પોતાની બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનાવી છે. ખાસ વાત તો એ છે કે આ ઇન્ટરનૅશનલ લક્ઝરી બ્રૅન્ડની એ પહેલી ભારતીય બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર છે.

18 April, 2025 01:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહીન શાહ આફ્રિદીનો દીકરો અલિયાર આફ્રિદી

ક્રિકેટના મેદાન પર પહેલી વાર આવતાંની સાથે જ શાહીન શાહ આફ્રિદીનો દીકરો વાઇરલ

પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીનો દીકરો અલિયાર આફ્રિદી હાલમાં સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ ગયો છે. શાહીનની પત્ની અંશા તેના દીકરાને લઈને હાલમાં પાકિસ્તાન સુપર લીગની મૅચ બાદ ક્રિકેટના મેદાન પર જોવા મળી હતી.

18 April, 2025 12:35 IST | Islamabad | Gujarati Mid-day Correspondent

ફોટા

સંજય દત્તે શેર કરેલી પોસ્ટમાંથી તસવીરો

વિમેન્સ ડે ૨૦૨૫ : કોણ છે સંજય દત્તનાં જીવનના સૌથી મોટાં આશીર્વાદ?

આજે જ્યારે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ઊજવી રહ્યો છે ત્યારે બોલિવૂડ સ્ટાર સંજય દત્તે તેઓની દિવંગત મા નરગિસ, પત્ની માન્યતા, પુત્રીઓ ત્રિશાલા-ઇક્રા અને બહેનો પ્રિયા અને નમ્રતાની ખૂબસૂરત તસવીરો શેર કરી હતી. તેઓએ સુંદર કેપ્શન આપીને સૌનું દિલ જીતી લીધું હતું, આવો, આ સુંદર તસવીરો જોઈએ અને ઊજવીએ મહિલા દિવસ

09 March, 2025 07:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રિયંકા ચોપડાએ પોતાના જીવનની કેટલીક ખાસ ક્ષણોની સ્પેશિયલ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી છે.

આવી પ્રિયંકા ચોપડા ક્યારેય નહીં જોઈ હોય

17 ફેબ્રુઆરી 2025ના રોજ પ્રિયંકા ચોપડાએ પોતાની ફોટો લાઈબ્રેરી ક્લિયર કરતી વખતે પોતાના જીવનની કેટલીક ખાસ ક્ષણોની સ્પેશિયલ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. આ તસવીરો એવી છે જે કદાચ જ કોઈએ જોઈ હશે તો જુઓ પ્રિયંકા ચોપડાના કેટલાક ખાસ સ્નિપેટ્સ...

19 February, 2025 07:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાહિલ ખાન અને મિલેના ઍલેક્ઝાન્ડ્રા વચ્ચે 27 વર્ષનો અંતર છે. (તસવીરો: સાહિલ ખાન ઇન્સ્ટાગ્રામ)

21 વર્ષની બેલારુસની યુવતી સાથે અભિનેતા સાહિલ ખાને દુબઈમાં કર્યા લગ્ન, જુઓ તસવીરો

ભૂતપૂર્વ અભિનેતા સાહિલ ખાન તેની ફિલ્મો `સ્ટાઈલ` અને `એક્સક્યુઝ મી` માટે જાણીતો હતો. આ સાથે તે અનેક વિવાદોમાં પણ ફસાયો હતો. જોકે હવે તે ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. હાલમાં ઍક્ટર અને સોશિયલ મીડિયા સ્ટારે દુબઈમાં લગ્ન કર્યા હતા. તેના લગ્નની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. સાહિલ ખાને 21 વર્ષની મિલેના ઍલેક્ઝાન્ડ્રા સાથે લગ્ન કર્યા છે. (તસવીરો: સાહિલ ખાન ઇન્સ્ટાગ્રામ)

16 February, 2025 07:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નીના ગુપ્તા

આયા ઝમાના ગ્લૅમરસ દાદી-નાની કા

અભિનેત્રી નીના ગુપ્તા નાની બન્યાં તો ઇન્સ્ટાગ્રામ અને ટ‍્વિટર પર લોકોએ અભિનંદનની સાથે મોસ્ટ ગ્લૅમરસ નાની, ઍક્ટિવ નાની, ગૉર્જિયસ નાની જેવી કમેન્ટ્સ કરી હતી. દાદી-નાનીઓનું વિશ્વ હવે ખરેખર બદલાઈ રહ્યું છે ત્યારે મળીએ મુંબઈની કેટલીક ગ્લૅમરસ, ઍક્ટિવ અને ગૉર્જિયસ ગુજરાતી દાદી-નાનીઓને એક સમય હતો જ્યારે દાદી-નાનીની ભૂમિકા જીવનમાં તેમનાં સંતાનોનાં સંતાનોને ઘરે સાચવવાની હતી. પરંતુ આજનાં દાદી-નાનીઓ યુવાનોને શરમાવે એટલી એનર્જીથી ભરપૂર અને સક્રિય હોય છે. થોડા સમય પહેલાં ૬૫ વર્ષનાં અભિનેત્રી નીના ગુપ્તાએ પોતે નાની બન્યાની ખુશી સોશ્યલ મીડિયા પર શૅર કરી ત્યારે તેમના પર કૉન્ગ્રેચ્યુલેશન્સની પોસ્ટનો વરસાદ થયો. પોસ્ટની કમેન્ટમાં કેટલાયે એવું પણ લખ્યું હતું કે મોસ્ટ ગ્લૅમરસ નાની, લવલી નાની, નીના નાની, નાની નીના... વગેરે. હવે તો જમાનો એટલો મૉડર્ન થઈ ગયો છે કે આપણી આસપાસ પણ આવાં લવલી દાદી-નાની હોય છે કે જેમને જોઈને લાગે જ નહીં કે તેઓ ગ્રૅન્ડમધર છે. આજનાં દાદી-નાનીઓમાં ફૅશન, ફિટનેસ અને સિન્ગિંગ-ડાન્સિંગનું પૅશન જોઈને આપણને ઈર્ષ્યા થઈ આવતી હોય છે. એ જ તેમનાં પૌત્ર-પૌત્રીઓ અને દૌહિત્ર-દૌહિત્રીઓ સાથે બૉન્ડિંગનું સૌથી મોટું કારણ બની જતું હોય છે. તો મળીએ મુંબઈના આવાં જ ગ્રૅન્ડમધર્સને જેઓ ૭૦ના મૅજિકલ એજને પાર કરી ગયા પછી પણ તેમનાં ગ્રૅન્ડચિલ્ડ્રન જેટલાં સક્રિય અને વ્યસ્ત હોય છે.

20 November, 2024 05:17 IST | Mumbai | Laxmi Vanita

વિડિઓઝ

યુટ્યુબર સાવુક્કુ શંકરના ઘરમાં તોડફોડ, કેસ CBCID ને ટ્રાન્સફર

યુટ્યુબર સાવુક્કુ શંકરના ઘરમાં તોડફોડ, કેસ CBCID ને ટ્રાન્સફર

તમિલનાડુના અધિકારીઓએ યુટ્યુબર સાવુક્કુ શંકરના ઘર પર હુમલાનો કેસ CBCID ને ટ્રાન્સફર કર્યો છે. સાવુક્કુ શંકરે કેસ CBCID ને ટ્રાન્સફર કરવાનું સ્વાગત કર્યું છે પરંતુ પૂછ્યું છે કે પોલીસને હુમલાખોરો સામે FIR નોંધવામાં શું રોકી રહ્યું છે. સાવુક્કુ શંકરે કહ્યું, “હું સીધો આરોપ લગાવું છું કે TNCC પ્રમુખ સેલ્વાપેરુંથાગાઈ આ હુમલા પાછળ છે. મેં સેનિટરી વર્કર્સ સ્કીમ પર એક કૌભાંડનો ખુલાસો કર્યો. તે સેલ્વાપેરુંથાગાઈ સાથે જોડાયેલું હતું. હું CBCID ને કેસ ટ્રાન્સફરનું સ્વાગત કરું છું પરંતુ પ્રશ્ન એ છે કે પોલીસને હુમલાખોરો સામે FIR નોંધવામાં શું રોકે છે.”

25 March, 2025 05:12 IST | Chennai
Scary Testimony: થાણેના ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરે BF સાથેની ભયાનકો ક્ષણો જણાવી

Scary Testimony: થાણેના ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરે BF સાથેની ભયાનકો ક્ષણો જણાવી

Scary Testimony: મહારાષ્ટ્રમાં વધુ એક આઘાતજનક ઘટનામાં, થાણેની પ્રિયા સિંહ નામની ઇન્સ્ટાગ્રામ પ્રભાવકને તેના કથિત બોયફ્રેન્ડ, અશ્વજીત ગાયકવાડે, મહારાષ્ટ્રમાં ઉચ્ચ હોદ્દા પરના અમલદારના પુત્રને જણાવ્યું હતું. આ ભયાનક ઘટના 11 ડિસેમ્બરે મહારાષ્ટ્રના થાણેમાં બની હતી.

17 December, 2023 11:16 IST | Thane
રોડ અકસ્માતમાં પ્રખ્યાત યુટ્યુબર દેવરાજ પટેલનું મૃત્યુ

રોડ અકસ્માતમાં પ્રખ્યાત યુટ્યુબર દેવરાજ પટેલનું મૃત્યુ

પ્રખ્યાત યુટ્યુબર અને કૉમેડિયન દેવરાજ પટેલનું છત્તીસગઢના રાયપુરમાં 26 જૂને રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. યુટ્યુબર દેવરાજ પટેલ તેના "દિલ સે બુરા લગતા હૈ" મીમ માટે પ્રખ્યાત હતો. પોલીસે આપેલી માહિતી મુજબ દેવરાજ બાઇકના પાછળની સીટ પર સવાર હતો તે દરમ્યાન મોટરસાઇકલ ટ્રક સાથે અથડાઈ હતી. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ દેવરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

27 June, 2023 05:19 IST | Raipur
ઇન્સ્ટાગ્રામ પોસ્ટને લઈને મહારાષ્ટ્રના અકોલામાં હિંસક અથડામણ, કલમ ૧૪૪ લાગુ

ઇન્સ્ટાગ્રામ પોસ્ટને લઈને મહારાષ્ટ્રના અકોલામાં હિંસક અથડામણ, કલમ ૧૪૪ લાગુ

મહારાષ્ટ્રના અકોલામાં થયેલી હિંસક અથડામણના સંદર્ભમાં 26 લોકોની અટકાયત કરવામાં આવી છે. કથિત રીતે, ધાર્મિક નેતા વિશે અપમાનજનક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર બે જૂથો વચ્ચે અથડામણ થયા પછી હિંસક અથડામણ ફાટી નીકળી હતી. અથડામણમાં 2 પોલીસકર્મીઓ સહિત 8 ઘાયલ થયા હતા. હિંસાને પગલે શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

15 May, 2023 03:43 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK