શ્રદ્ધા કપૂર તાજેતરમાં સાઉદી અરેબિયાના જેદ્દાહમાં આયોજિત રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળી હતી
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
શ્રદ્ધા કપૂર તાજેતરમાં સાઉદી અરેબિયાના જેદ્દાહમાં આયોજિત રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળી હતી. શ્રદ્ધાએ સોશ્યલ મીડિયા પર મસ્તીમાં કહ્યું હતું કે તેની મમ્મીએ આ ફૉરેન-ટ્રિપ માટે તેને ટિફિનમાં થેપલાં પૅક કરી આપ્યાં હતાં.