વર્લ્ડ નંબર-થ્રી મેસીની ટીમ પહેલી જ મૅચ હારી : ૫૧મા રૅન્કના હરીફોએ જોરદાર કમબૅક કરીને ૨-૧થી આપી પછડાટ
કતારના ફુટબૉલ વર્લ્ડ કપમાં ગઈ કાલે પહેલો અપસેટ સર્જાયો હતો, જેમાં ટ્રોફી માટે ફેવરિટ ગણાતા અને ફિફા રૅન્કિંગ્સમાં ત્રીજો રૅન્ક ધરાવતા આર્જેન્ટિનાને કતારના પાડોશી દેશ અને રૅન્કિંગ્સમાં ૫૧મો ક્રમ ધરાવતા સાઉદી અરેબિયાએ ૨-૧થી હરાવીને સોકરવિશ્વને ચોંકાવી દીધું હતું. ફુટબૉલવિશ્વમાં જેટલા પણ સૌથી મોટા અપસેટ્સ થયા છે એમાં સાઉદીના આ વિજયને જરૂર સ્થાન મળશે.
23 November, 2022 10:00 IST | Doha | Gujarati Mid-day Correspondent