Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નીના ગુપ્તા બની ગયાં છે

નીના ગુપ્તા બની ગયાં છે

Published : 16 October, 2024 11:32 AM | Modified : 16 October, 2024 11:42 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નીના ગુપ્તા અને વિવિયન રિચર્ડ્‍સની દીકરી મસાબા ગુપ્તા મમ્મી બની ગઈ છે. ૧૧ ઑક્ટોબરે તેણે દીકરીને જન્મ આપ્યો છે. નીના ગુપ્તાએ નાની બનવાની ખુશી ઇન્સ્ટાગ્રામ પર વ્યક્ત કરી છે.

નીના ગુપ્તા વહાલથી તેમની દીકરીની દીકરીને લઈને ઊભેલાં જોવા મળે છે

નીના ગુપ્તા વહાલથી તેમની દીકરીની દીકરીને લઈને ઊભેલાં જોવા મળે છે


નીના ગુપ્તા અને વિવિયન રિચર્ડ્‍સની દીકરી મસાબા ગુપ્તા મમ્મી બની ગઈ છે. ૧૧ ઑક્ટોબરે તેણે દીકરીને જન્મ આપ્યો છે. નીના ગુપ્તાએ નાની બનવાની ખુશી ઇન્સ્ટાગ્રામ પર વ્યક્ત કરી છે.
નીના ગુપ્તાએ તેમના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર એક ફોટો શૅર કર્યો છે, જેમાં તેઓ બેબી ગર્લ સાથે દેખાઈ રહ્યાં છે. જોકે ફોટોમાં બેબી ગર્લનો ચહેરો નથી દેખાતો. નીના ગુપ્તા વહાલથી તેમની દીકરીની દીકરીને લઈને ઊભેલાં જોવા મળે છે. આ ફોટો સાથે તેમણે લખ્યું છે, ‘મેરી બેટી કી બેટી -  રબ રાખા.’


ફૅશન-ડિઝાઇનર મસાબા ગુપ્તાએ ૨૦૨૩માં સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યાં હતાં. એ પહેલાં મસાબાએ પ્રોડ્યુસર મધુ મન્ટેના સાથે લગ્ન કર્યાં હતાં. ૪ વર્ષ બાદ બન્નેના ડિવૉર્સ થયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2024 11:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK