Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Baby

લેખ

વામિકા ગબ્બીનનો હૅન્ડપીસ સાથે ફોટો

હીરાજડિત ૭૫ લાખ રૂપિયાનો હૅન્ડપીસ પહેરીને છવાઈ ગઈ વામિકા ગબ્બી

છેલ્લે વરુણ ધવન સાથેની ફિલ્મ ‘બેબી જૉન’માં દેખાયેલી વામિકા ગબ્બીએ બુધવારે મુંબઈમાં એક ઇવેન્ટમાં પહેરેલા હૅન્ડપીસે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઇવેન્ટમાં વામિકાએ પહેરેલા આકર્ષક ગાઉન અને બ્લૅક નેટવાળા હાફ માસ્કને લીધે તે ખૂબ આકર્ષક લાગતી હતી,

22 March, 2025 07:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા અને તેમણે શૅર કરેલી પોસ્ટ

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ આપી ગુડ ન્યૂઝ, શૅર કરી ક્યૂટ તસવીર

Kiara Advani Sid baby announcement: ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલી પોસ્ટમાં, કિયારા અને સિદ્ધાર્થે જાહેરાત કરતી વખતે બાળકના મોજાં બતાવ્યા હતા. આ તસવીર સાથે તેમણે, "આપણા જીવનની સૌથી મોટી ભેટ ટૂંક સમયમાં આવી રહી છે."

01 March, 2025 07:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બાળક જન્મ્યું એ કાળા રંગનું.

ચીનની મહિલાએ કાળા બાળકને જન્મ આપ્યો એટલે પતિએ છૂટાછેડા માગ્યા

કોઈ પણ મહિલાને બાળકની માતા બનવાનું સપનું હોય અને એ દિવસ તેને માટે વિશ્વનો સૌથી શ્રેષ્ઠ દિવસ હોય છે, પણ શાંઘાઈની ૩૦ વર્ષની મહિલા માટે આ દિવસે દુઃખના ડુંગર ખડકી દીધા છે.

10 November, 2024 05:44 IST | China | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

બાળકને જન્મતાંની સાથે હેપેટાઇટિસ Bની રસી મુકાવવી અત્યંત જરૂરી છે

એઇડ્સ અને ટીબી જેવા રોગો પ્રત્યે ઘણી જાગૃતિ ફેલાવવામાં સફળતા મળી છે પરંતુ હેપેટાઇટિસ વિશે હજી પણ લોકો જાગૃત નથી, જે બાબત ખરેખર ચિંતાજનક છે. આ રોગ લોહી દ્વારા ફેલાય છે.

05 November, 2024 09:37 IST | Mumbai | Dr. Samir Shah

ફોટા

સ્વાસ્થ્યાસનના એકતાલીસમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: ‘હેપ્પી બેબી પોઝ’ જેટલું અનોખું નામ એટલા જ ઉત્તમ શારીરિક-માનસિક લાભ

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘આનંદ બાળાસન’ જેને ‘હેપ્પી બેબી પોઝ’ પણ કહેવાય છે, તેના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. રીલ જોવા અહીં ક્લિક કરો.

27 March, 2025 03:10 IST | Mumbai | Viren Chhaya
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે એક ખાસ કાર્યક્રમમાં નાનકડી દુઆને પાપારાઝી સાથે મળાવ્યાં

રણવીર સિંહ-દીપિકા પાદુકોણની દુઆને મળ્યા પાપારાઝી, કપલે કર્યું ઈવેન્ટનું આયોજન

બૉલિવૂડના પાવર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ હાલમાં જ પેરેન્ટ્સ બન્યા હતા. વર્ષની શરૂઆતમાં જ બોલિવૂડના સૌથી પ્રિય યુગલોમાંથી એક રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે તેમની પ્રેગનેન્સીની જાહેરાત કરીને તેમના ચાહકોને ખુશ કર્યા હતા. આ સાથે તેણે તેના મેટરનિટી શૂટની કેટલીક સુંદર તસવીરો પણ શૅર કરી, જેણે દુનિયાભરના લોકોના દિલને જીતી લીધા હતા.

23 December, 2024 09:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનું ફોટોશૂટ

Photos: દીપિકા પાદુકોણે રણવીર સિંહ સાથે કરાવ્યું ફોટોશૂટ, બતાવ્યો બેબી બમ્પ

બોલિવૂડના પાવર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે તેમના મોનોક્રોમ મેટરનિટી શૂટથી ઇન્ટરનેટ પર તોફાન મચાવી દીધું હતું. કપલ સપ્ટેમ્બરમાં તેમના બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે. તસવીરોમાં ભારે ગર્ભવતી દીપિકા ફેશનેબલ પોશાકમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી બતાવે છે.

02 September, 2024 08:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નરગીસ ફખરીને વોટર રાઇડિંગ, સ્વિમિંગ અને પાણીની નજીક રહેવું ગમે છે.

નરગીસ ફખરી છે `વૉટર બેબી`: બીચ લુક્સમાં ફખરીનો કાતિલાના અંદાજ છે જોવા જેવો

Nargis Fakhri: ક્લેમિંગ, કેયકિંગ અને જેટ સ્કીઇંગ! નરગીસ ફખરીને વૉટર બેઝ્ડ સ્વિમિંગ ગમે છે. તેને ડીપ સ્વિમિંગ કરવું ગમે છે. તેણે પોતે માછલી પકડીને પાસ્તાની સાથે ખાધી હતી, નરગીસે ​​આ અંગે જોડાયેલી ઘટના વિશે પણ વાત કરી છે.

24 April, 2024 04:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

જે ડી મજેઠિયા કેમ રિયલ લાઈફમાં પોતાને 'હર્ષદ' જેવા માને છે ?

જે ડી મજેઠિયા કેમ રિયલ લાઈફમાં પોતાને 'હર્ષદ' જેવા માને છે ?

કેમ જે ડી મજેઠિયાને અમદાવાદ અને પોરબંદર ખૂબ ગમે છે ? બા બહુ ઓર બેબીના આ 'હર્ષદ'ને ભાખરી વધુ ભાવે કે પિત્ઝા ? જે ડી માટે ગુજરાતીપણું શું છે. આ તમામ સવાલોના જવાબ મેળવો આ વીડિયોમાં. gujaratimidday.com સાથે વાતચીત દરમિયાન જે ડી બતાવી રહ્યા છે મિજાજ ગુજરાતનો.

18 January, 2019 03:30 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK