સુખ કંટાળાજનક છે. કોઈ મૂર્ખ મનુષ્ય જ સુખી હોઈ શકે. જ્યારે સુખ મળે છે ત્યારે આનંદ થાય છે, પણ એ સાચું નથી
પ્રતીકાત્મક તસવીર
એક કાર્યક્રમમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમને સુખ ક્યારે મળે છે? અર્થાત્ આનંદ ક્યારે મળે છે?


ADVERTISEMENT