Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Pravin Solanki

લેખ

પ્રવીણ સોલંકી, વિપુલ મહેતા, ખંજન ઠુંબર

રંગભૂમિ બની ગઈ છે આજે નંગભૂમિ

થિયેટર વિશે ત્રણેય પેઢીએ જે વાત કરી એનો સૂર એ જ છે કે હવે ડેડિકેશનનો અભાવ છે અને ઓલ્ડ વૉઝ ગોલ્ડ

29 March, 2025 07:36 IST | Mumbai | Rashmin Shah
પ્રતીકાત્મક તસવીર

લાઇફ મેં જબ ટર્નિંગ પૉઇન્ટ આતા હૈ તો ઉસે લર્નિંગ પૉઇન્ટ સમઝકર સ્વીકાર લેના ચાહિએ

આપણી ગુજરાતી ભાષા એટલી સશક્ત છે કે એની તોલે બીજી કોઈ ભાષા આવી શકે એમ નથી. આપણી ભાષાની આવી જ એક કહેવતનો પરચો મને મળી ગયો છે. એનાથી મારી જિંદગીની દશા અને દિશા બદલાઈ ગઈ છે. કહેવત છે કે જે માણસ વાર્યો ન વરે તે હાર્યો વરે છે.

08 December, 2024 03:09 IST | Mumbai | Pravin Solanki
પ્રતીકાત્મક તસવીર

સહન કરે તે સંત મનને વશ કરે તે મહંત સર્વનું સારું કરે તે સાધુ

સુખ કંટાળાજનક છે. કોઈ મૂર્ખ મનુષ્ય જ સુખી હોઈ શકે. જ્યારે સુખ મળે છે ત્યારે આનંદ થાય છે, પણ એ સાચું નથી

17 November, 2024 02:11 IST | Mumbai | Pravin Solanki
પ્રતીકાત્મક તસવીર

શરીર જો રથ છે તો આત્મા રથનો સ્વામી

ઈશથી વસવા આ સૌ જે ચાલતું જગે ત્યાગીને ભોગવો, થાશો લોભી ના, કોનું છે ધન?

10 November, 2024 05:39 IST | Mumbai | Pravin Solanki

ફોટા

કાર્યક્રમની તસવીરોનો કૉલાજ

ટ્રાન્સમીડિયા દ્વારા લાભપાંચમ નિમિત્તે યોજાયું ભવ્ય સ્નેહમિલન, જુઓ તસવીરો

લાભપાંચમના દિવસે જ ટ્રાન્સમીડિયા (Transmedia)ના એમ.ડી. જસ્મીન શાહનો જન્મદિવસ છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીની શુભેચ્છા નિમિત્તે લાભપાંચમના શુભ અવસરે ૨૯ ઑકટોબરના રોજ જુહુ ક્લબ મિલેનિયમ, મુંબઈ ખાતે ગુજરાતી કલાકારોનું એક ભવ્ય ગેટ ટુગેધર યોજાયું હતું.

03 November, 2022 07:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મિડ-ડે ગૌરવ ICONSની બીજી સીઝન, જુઓ ફોટોઝ

મિડ-ડે ગૌરવ ICONSની બીજી સીઝન, જુઓ ફોટોઝ

મુંબઈમાં વસતા ગુજરાતીઓ અને મારવાડીઓના દિલમાં ધબકતા ‘મિડ-ડે’ની મિડ-ડે ગૌરવ ICONSની બીજી સીઝન ગઈ કાલે સાંતાક્રુઝની ફાઇવસ્ટાર હોટેલ ગ્રૅન્ડ હયાતમાં યોજાઈ હતી. ગુજરાતી તેમ જ મારવાડી કમ્યુનિટીના વિવિધ ક્ષેત્રોના ઝળહળતા સિતારાઓને નવાજવાનો આ અવસર અનેક સેલિબ્રિટીઝની હાજરીથી યાદગાર બની રહ્યો.  આ પ્રસંગે સોહમ શાહ, પ્રવીણ સોલંકી, અપરા મહેતા, મનોજ જોષી, જે. ડી મજીઠિયા, સિદ્ધાર્થ રાંદેરિયા, જિમિત ત્રિવેદી, ડેઇઝી શાહ, પૂજા ગોર, જિયા માણેક જેવા મશહૂર કલાકારો તથા શાઇના એન.સી. ઉપસ્થિત રહ્યાં હતાં.ડિમ્પલ કાપડિયાને અવૉર્ડ આપતાં (ડાબેથી) મિડ-ડેના તંત્રી રાજેશ થાવાણી, અંગ્રેજી મિડ-ડેનાં તંત્રી ટિનાઝ નૂશીઆં અને મિડ-ડે ઇન્ફોમીડિયા લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સંદીપ ખોસલા. તસવીરો : રાણે આશિષ

22 December, 2018 01:43 IST
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK