જમીને પછી ચાલવા જવું એવી આપણી સામાન્ય સમજ છે. એવું ધારવામાં આવે છે કે પેટમાં રહેલા ખોરાકનું જલદીથી પાચન થાય. પણ શું આ રીત વજન ઘટાડવામાં પણ એટલી જ મદદ કરે છે?
ખાલી પેટે ચાલવું કે જમ્યા પછી?
જમીને પછી ચાલવા જવું એવી આપણી સામાન્ય સમજ છે. એવું ધારવામાં આવે છે કે પેટમાં રહેલા ખોરાકનું જલદીથી પાચન થાય. પણ શું આ રીત વજન ઘટાડવામાં પણ એટલી જ મદદ કરે છે? અભ્યાસમાં કહેવાયું છે કે ખાલી પેટે ચાલવાથી ફટાફટ વજન ઘટે છે કેમ કે એનાથી વધુ કૅલરી બર્ન થાય છે. ચાલવાનો ઉત્તમ ફાયદો જોઈતો હોય તો ક્યારે ચાલવું જોઈએ એ જાણીએ નિષ્ણાતો પાસેથી



