નીરજે પોતાનાં લગ્નની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરીને લખ્યું હતું કે પોતાના પરિવાર સાથે જીવનના નવા અધ્યાયની શરૂઆત કરી.
જૅવલિન થ્રોઅર નીરજ ચોપડાએ લગ્ન કરી લીધાં
ભારતના સ્ટાર જૅવલિન થ્રોઅર નીરજ ચોપડાએ લગ્ન કરી લીધાં છે. ગઈ કાલે નીરજે પોતાનાં લગ્નની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરીને લખ્યું હતું કે પોતાના પરિવાર સાથે જીવનના નવા અધ્યાયની શરૂઆત કરી.
ADVERTISEMENT
નીરજની પત્નીનું નામ હિમાની મોર છે. હિમાની ટેનિસ-પ્લેયર છે અને નીરજની જેમ હરિયાણાની જ છે.