Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Olympics

લેખ

ચિહારુ શિદા

જપાનની આ મોસ્ટ બ્યુટિફુલ બૅડ્‍મિન્ટન ખેલાડીને ચીનાઓએ હેરાન કરી મૂકી છે

છેલ્લા ૧૮ મહિનામાં ચીનમાં દરેક સ્પર્ધા વખતે તેનો પીછો કરવામાં આવ્યો છે

13 April, 2025 08:11 IST | Japan | Gujarati Mid-day Correspondent
લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સ ૨૦૨૮

૨૦૨૮ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સમાં મેન્સ-વિમેન્સની ૬ ક્રિકેટ ટીમ ભાગ લેશે

બાવીસ નવી મેડલ ઇવેન્ટ્સ ઉમેરવામાં આવી, રેકૉર્ડ ૩૫૧ મેડલ ઇવેન્ટ્સ રમાશે. ૧૨૮ વર્ષ પછી લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સ ૨૦૨૮માં ક્રિકેટની વાપસી થશે ત્યારે મેન્સ અને વિમેન્સ કૅટેગરીમાં ૬ ટીમ રમશે એ વાતની આયોજકોએ પુષ્ટિ કરી છે.

11 April, 2025 02:06 IST | Los Angeles | Gujarati Mid-day Correspondent
ચેસ ગ્રૅન્ડમાસ્ટર વિદિત ગુજરાતી લગ્નબંધનમાં બંધાયો

ચેસ ગ્રૅન્ડમાસ્ટર વિદિત ગુજરાતી લગ્નબંધનમાં બંધાયો

૨૦૨૪માં ચેસ ઑલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ટીમના ભાગ રહેલા વિદિતના લગ્નસમારોહમાં દેશી-વિદેશી ઘણા ચેસ પ્લેયર્સે હાજરી આપી હતી

04 April, 2025 09:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વંદના કટારિયા

ભારતીય વિમેન્સ હૉકી ટીમ માટે સૌથી વધુ ૩૨૦ મૅચ રમનારી વંદના કટારિયા નિવૃત્ત થઈ ગઈ

પદ્‍‍મશ્રી અને અર્જુન પુરસ્કાર વિજેતા પ્લેયરે પોતાના બર્થ-ડે મન્થમાં જ પોતાની ૧૫ વર્ષની સ્વર્ણિમ કરીઅરનો કર્યો અંત

03 April, 2025 06:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ગણપતિ બાપ્પાનું અદભૂત ડેકોરેશન

વર્લ્ડ કપ અને ઑલિમ્પિક્સના મેદાનમાં બિરાજ્યા છે ગણપતિ બાપા, જુઓ તસવીરો

અત્યારે ગણેશ ચતુર્થીનો જબ્બર માહોલ જામ્યો છે! બાપ્પા માટે ઠેર-ઠેર જુદીજુદી થીમ આધારિત ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યા છે. આજે તેવા જ અદભૂત ડેકોરેશન માણીએ.

13 September, 2024 03:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મનુ ભાકર (તસવીર સૌજન્ય મિડ-ડે)

શૂટિંગ સાથે મનુ ભાકરને છે આ એક્ટિવિટીનો પણ શોખ, જુઓ મેડલિસ્ટની આ રૅર તસવીરો

પેરિસ ઑલિમ્પિક શૂટિંગમાં ભારતને બે મેડલ અપાવનાર મનુ ભાકર તેની બીજી દિનચર્યાઓ ચાલુ રાખશે જેમાં યોગ અને સવારે છ વાગ્યે ઉઠવું વગેરે. જો કે મનુ ભાકરને આ સિવાય અનેક એવા શોખ છે જે પણ જાણવા જેવા છે. તો ચલો જોઈએ કે શૂટિંગ સિવાય મનુને કયા બીજા ખાસ શોખ છે. (તસવીર સૌજન્ય મિડ-ડે)

17 August, 2024 08:35 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પીએમ મોદીને પેરિસ ઑલિમ્પિક માટે ભારતીય ટીમ સાથેની વાતચીત દરમિયાન બ્રૉન્ઝ મેડલ વિજેતા પુરુષ હોકી ટીમના સભ્યો પીઆર શ્રીજેશ, હરમનપ્રીત સિંહ અને અન્ય લોકો દ્વારા જર્સી આપવામાં આવી રહી છે. તસવીરો: પીટીઆઈ

પીએમ મોદી મળ્યા પેરિસ ઑલિમ્પિકની ભારતીય ટીમને, જુઓ તસવીરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવી દિલ્હીમાં પેરિસ ઑલિમ્પિક્સ 2024 માટે ભારતીય ટીમ સાથે મુલાકાત કરી અને વાતચીત કરી હતી. તસવીરો: પીટીઆઈ

15 August, 2024 06:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
લુઆના એલોન્સો (તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ)

સુંદરતા બની સંકટ! પેરાગ્વેની સ્વિમર લુઆના એલોન્સો શા માટે ચર્ચામાં? જુઓ તસવીરો

ફ્રાન્સ (France)ની રાજધાની પૅરિસ (Paris)માં ચાલી રહેલી સૌથી મોટી સ્પોર્ટ્સ ઈવેન્ટ સમર પૅરિસ ઑલિમ્પિક્સ ૨૦૨૪ (Paris Olympics 2024)માંથી દરરોજ ઘણા રસપ્રદ અને ક્યારેક વિચિત્ર સમાચારો બહાર આવતા રહે છે. જેમાં તાજા સમાચાર સ્વિમિંગ વિશ્વના છે. અહેવાલો અનુસાર, પેરાગ્વેની ૨૦ વર્ષીય સ્વિમર લુઆના એલોન્સો (Luana Alonso)ને ઑલિમ્પિક્સ વિલેજ (Olympic Village)માં તેનો રૂમ ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું. એટલું જ નહીં તેને ઘરે પણ મોકલવામાં આવી છે. આ પાછળ તેની સુંદરતા જવાબદાર છે. દુનિયાને ચોંકાવનાર અને સતત જેની ચર્ચા ચાલી રહી છે તે સ્વિમર લુઆના એલોન્સોનો કિસ્સો શું છે તે જાણીએ અહીં. (તસવીરોઃ સ્વિમર લુઆના એલોન્સોનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ)

08 August, 2024 01:10 IST | Paris | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

દિબયેન્દુ ભટ્ટાચાર્યની ગણેશ ચતુર્થી 2024 માટે પેરિસ ઑલિમ્પિક્સની થીમ

દિબયેન્દુ ભટ્ટાચાર્યની ગણેશ ચતુર્થી 2024 માટે પેરિસ ઑલિમ્પિક્સની થીમ

અભિનેતા દિબયેન્દુ ભટ્ટાચાર્ય, હાલમાં અનુભવ સિન્હા દ્વારા દિગ્દર્શિત વેબ સિરીઝ `IC 814: ધ કંદહાર હાઇજેક`માં જોવા મળે છે, ગણેશ ચતુર્થી 2024ની ઉજવણી માટે તેમના પેરિસ ઓલિમ્પિક-થીમ આધારિત બાપ્પા વિશે mid-day.com સાથે ખાસ વાત કરી છે. તેમના મુંબઈના ઘરની મુલાકાત લીધી જ્યાં તેમણે સમજાવ્યું કે કેવી રીતે બાપ્પાની સજાવટમાં તેમની દીકરી, એક ફૂટબૉલ ખેલાડી દ્વારા જીતવામાં આવેલા મેડલનો સમાવેશ થાય છે, અને તેમણે પોતે બનાવેલો ભોગ મિડ-ડે સાથે શૅર પણ કર્યો, વધુ જાણવા માટે જુઓ આખો વીડિયો.

10 September, 2024 09:01 IST | Mumbai
કુસ્તીબાજ વિનેશ ફોગાટનું બલાલીમાં સ્વાગત, ઑલિમ્પિક પીડા વિશે ખુલાસો:

કુસ્તીબાજ વિનેશ ફોગાટનું બલાલીમાં સ્વાગત, ઑલિમ્પિક પીડા વિશે ખુલાસો: "એક ઊંડો ઘા

કુસ્તીબાજ વિનેશ ફોગટનું તેના મૂળ ગામ, હરિયાણાના બલાલીમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. મીડિયાને સંબોધતા, તેણે વ્યક્ત કર્યું કે ઑલિમ્પિક નિરાશા એક ઊંડો ઘા બની ગયો છે, જે મટાડવામાં સમય લેશે. ફોગાટે પુષ્ટિ કરી નથી કે તે કુસ્તી છોડી દેશે અથવા ચાલુ રાખશે પરંતુ તેણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેની લડાઈ હજી દૂર છે. "આ એક લાંબી લડાઈ છે, અને અમે છેલ્લા એક વર્ષથી તેની સામે લડી રહ્યા છીએ. તે ચાલુ રહેશે,".

18 August, 2024 02:39 IST | New Delhi
શું ઑલિમ્પિક અને અન્ય રમતોમાં લિંગ પરીક્ષણ છે ફક્ત એક મજાક?

શું ઑલિમ્પિક અને અન્ય રમતોમાં લિંગ પરીક્ષણ છે ફક્ત એક મજાક?

પોતાના અસ્તિત્વ વિષે જ્યારે મનમાં સવાલ ઉઠે ત્યારે મોડર્ન જમાનામાં આપણે આસાનીથી મેન્ટલ હેલ્થનું લેબલ લગાડીએ છે. પણ જ્યારે દેશ સમાજ અને વિશ્વ તમારા હોવા પર પ્રશ્નો ઊભા કરે ત્યારે અસ્તિત્વનો પુરાવો આપવા માટે "સ્વ" જેવુ કશુંજ બચતું નથી. તનતોડ મહેનત કરીને દેશ માટે મેડલ લાવવો અને એક લિંગ પરીક્ષણ થી બધુ હારી બેસવું. આવીજ એક કરૂણ ઘટના બની ચૂકી છે તમિલનાડુની આપણી મહિલા એથલીટ સવસ્થી સૌંદર્જન જોડે. કમનસીબે વિજ્ઞાન અને માનવની સમજ વચ્ચે ડગમગતી ધારણાઓની રેખાએ ભારતની આ દીકરીના હકના સિલ્વર મેડલને પચાવી પાડ્યો છે. જાણો શું છે આખી ઘટના આ વિડિયોમાં.

09 August, 2024 03:44 IST | Mumbai
સુકાની હરમનપ્રીત સિંહ અને શ્રીજેશ ભારતને બ્રોન્ઝ મેડલ સુધી લઈ ગયા

સુકાની હરમનપ્રીત સિંહ અને શ્રીજેશ ભારતને બ્રોન્ઝ મેડલ સુધી લઈ ગયા

ભારતીય હૉકી ટીમે સુકાની હરમનપ્રીત સિંઘના ગોલ અને પીઆર શ્રીજેશના મહત્વપૂર્ણ બચાવોને કારણે પેરિસ ઓલિમ્પિકમાં સ્પેન સામે 2-1થી જીત મેળવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. યવેસ ડુ મેનોઇર સ્ટેડિયમ ખાતે ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા. આ જીત પેરિસ ગેમ્સમાં ભારતનો ચોથો મેડલ અને 1972 મ્યુનિક ગેમ્સ પછી 52 વર્ષમાં સતત પ્રથમ બ્રોન્ઝ મેડલ છે.

09 August, 2024 02:40 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK