Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > વિમેન્સ હૉકી એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફીમાં સતત પાંચ જીત સાથે ભારત નંબર વન રહ્યું

વિમેન્સ હૉકી એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફીમાં સતત પાંચ જીત સાથે ભારત નંબર વન રહ્યું

Published : 26 November, 2026 07:08 PM | IST | New Dehli
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય મહિલા ટીમે વર્લ્ડ હૉકી રૅન્કિંગમાં ચોથા ક્રમે પહોંચીને પહેલી વખત ટૉપ ફાઇવમાં સ્થાન મેળવ્યું છે.

ભારતીય મહિલા હૉકી ટીમ

ભારતીય મહિલા હૉકી ટીમ


મધ્ય પ્રદેશના ભોપાલમાં આયોજિત વિમેન્સ હૉકી એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી 2026માં સતત પાંચ મૅચ જીતીને ભારતીય ટીમ ૬ ટીમો વચ્ચે નંબર વનના સ્થાન પર રહી હતી. ગઈ કાલે જપાન સામેની છેલ્લી મૅચમાં ભારતે ૪-૦થી વિજય મેળવ્યો હતો.  ૨૭ નવેમ્બરે સેમી-ફાઇનલમાં  ભારત-મલેશિયા અને જપાન-ચીનની ટક્કર થશે. ભારતીય મહિલા ટીમે વર્લ્ડ હૉકી રૅન્કિંગમાં ચોથા ક્રમે પહોંચીને પહેલી વખત ટૉપ ફાઇવમાં સ્થાન મેળવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

26 November, 2026 07:08 PM IST | New Dehli | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK