પંતની સામે આ યંગ ફૅને આઇકૉનિક સ્કૂપ શૉટ રમી બતાવ્યો લખનઉ સુપર જાયન્ટ્સના કૅપ્ટન રિષભ પંતનો તેના એક યંગ ફૅન સાથેનો વિડિયો સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે.
રિષભ પંત
પંતની સામે આ યંગ ફૅને આઇકૉનિક સ્કૂપ શૉટ રમી બતાવ્યો લખનઉ સુપર જાયન્ટ્સના કૅપ્ટન રિષભ પંતનો તેના એક યંગ ફૅન સાથેનો વિડિયો સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે. ટીમ-હોટેલમાં પોતાના આદર્શ પંત સાથે ઑટોગ્રાફ સાથે ફોટો લીધા બાદ યંગ ફૅને તેના આઇકૉનિક સ્કૂપ શૉટની ઍક્શન કરી બતાવી હતી. રિષભ પંતે પોતાના આ યંગ ફૅનની પીત્ઝા ખાવાની ઇચ્છા પણ પૂરી કરી હતી.


