તામિલનાડુના આ પચીસ વર્ષના ઑલરાઉન્ડરને ગુજરાત ટાઇટન્સે ૩.૨ કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
વૉશિંગ્ટન સુંદરે મમ્મી અને બહેન સાથે ગઈ કાલે નવા ઘરના ગૃહપ્રવેશના ફોટો શૅર કર્યા
IPL 2025 પહેલાં ગુજરાત ટાઇટન્સના ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરે એક સારા સમાચાર શૅર કર્યા છે. મમ્મી અને બહેન સાથે તેણે ગઈ કાલે નવા ઘરના ગૃહપ્રવેશના ફોટો શૅર કર્યા હતા. તામિલનાડુના આ પચીસ વર્ષના ઑલરાઉન્ડરને ગુજરાત ટાઇટન્સે ૩.૨ કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

