વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્મા માને છે
રાજકુમાર શર્મા
ભારતનો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્મા માને છે કે કોહલી વધુ પાંચ વર્ષ ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમશે. તેમણે એ વાત કન્ફર્મ કરી હતી કે કોહલી પોતાની પત્ની અને બાળકો સાથે ઇંગ્લૅન્ડની રાજધાની લંડનમાં જ હંમેશ માટે શિફ્ટ થવાનો પ્લાન બનાવી રહ્યો છે.