પ્રમોશનલ ઍડશૂટ દરમ્યાન ટીમના સ્ટાર બૅટર વિરાટ કોહલી સહિતના પ્લેયર્સ પોતાના યંગ ફૅન્સ સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા.
કિંગ કોહલીએ યંગ ફૅન્સ સાથે સેલ્ફી લીધો
સાતમી એપ્રિલની મુંબઈ ઇન્ડિયન્સ સામેની મૅચ માટે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુની ટીમ હાલમાં મુંબઈમાં છે. એક પ્રમોશનલ ઍડશૂટ દરમ્યાન ટીમના સ્ટાર બૅટર વિરાટ કોહલી સહિતના પ્લેયર્સ પોતાના યંગ ફૅન્સ સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા.

