Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બંગલાદેશ ક્રિકેટ બોર્ડના નવા પ્રેસિડન્ટ તમીમ ઇકબાલે ડોમેસ્ટિક ખેલાડીઓના પગારમાં ધરખમ વધારો કર્યો

બંગલાદેશ ક્રિકેટ બોર્ડના નવા પ્રેસિડન્ટ તમીમ ઇકબાલે ડોમેસ્ટિક ખેલાડીઓના પગારમાં ધરખમ વધારો કર્યો

Published : 10 April, 2026 04:11 PM | IST | Bangladesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અગાઉ ૧૮થી ૨૬ હજાર વચ્ચે જ માસિક પગાર હતો. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ માટેની એક મૅચ-ફીને ૫૬ હજારથી વધારીને ૭૫ હજાર રૂપિયા કરવામાં આવી છે.

બંગલાદેશ ક્રિકેટ બોર્ડના નવા પ્રેસિડન્ટ તમીમ ઇકબાલ

બંગલાદેશ ક્રિકેટ બોર્ડના નવા પ્રેસિડન્ટ તમીમ ઇકબાલ


બંગલાદેશના ભૂતપૂર્વ કૅપ્ટન અને વર્તમાન ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ તમીમ ઇકબાલે ખેલાડીઓના હિતમાં પહેલો મોટો નિર્ણય લીધો છે. પોતાની ૧૧ સભ્યોની ઍડ હૉક સમિતિ સાથે તેણે મહિલા અને પુરુષ ક્રિકેટર્સની ડોમેસ્ટિક ક્રિકેટની મન્થ્લી સૅલેરી અને મૅચ-ફીમાં વધારો કર્યો છે. ડોમેસ્ટિક ક્રિકેટ રમતી મહિલા ક્રિકેટર્સને હવે ૨૨,૪૦૦ રૂપિયાને બદલે ૩૦,૦૦૦ રૂપિયા સુધીનો માસિક પગાર મળશે. પુરુષ ક્રિકેટર્સની માસિક સૅલેરી કૅટેગરી પ્રમાણે ૨૯,૯૦૦થી ૪૮,૬૦૦ સુધી કરવામાં આવી છે. અગાઉ ૧૮થી ૨૬ હજાર વચ્ચે જ માસિક પગાર હતો. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ માટેની એક મૅચ-ફીને ૫૬ હજારથી વધારીને ૭૫ હજાર રૂપિયા કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2026 04:11 PM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK