Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઍન્ટિગા ઍન્ડ બાર્બુડા ફાલ્કન્સે પહેલી વખત કૅરિબિયન T20 લીગનું ટાઇટલ જીત્યું

ઍન્ટિગા ઍન્ડ બાર્બુડા ફાલ્કન્સે પહેલી વખત કૅરિબિયન T20 લીગનું ટાઇટલ જીત્યું

Published : 22 September, 2026 09:35 AM | IST | Kingston
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍન્ટિગા ઍન્ડ બાર્બુડા ફાલ્કન્સ કૅરિબિયન T20 પ્રીમિયર લીગની સાતમી ચૅમ્પિયન ટીમ બની છે. ૧૪મી સીઝનની ફાઇનલમાં મોઈન અલીની ટીમે જમૈકા કિંગ્સમૅનના ૧૭૦/૯ના જવાબમાં ૧૭૩/૨ કરીને ૮ વિકેટે જીત નોંધાવીને ખિતાબ જીત્યો હતો. આ સાથે ઇતિહાસ રચ્યો.

ટ્રોફી સાથે ચૅમ્પિયન બનવાની ઉજવણી કરતા મોઈન અલી સહિતના ખેલાડીઓ.

ટ્રોફી સાથે ચૅમ્પિયન બનવાની ઉજવણી કરતા મોઈન અલી સહિતના ખેલાડીઓ.


વિમેન્સ કૅરિબિયન T20 પ્રીમિયર લીગની જેમ મેન્સ લીગને પણ આ સીઝનમાં નવી ચૅમ્પિયન ટીમ મળી છે. છેલ્લી ત્રણ આવૃત્તિથી રમી રહેલી ઍન્ટિગા ઍન્ડ બાર્બુડા ફાલ્કન્સની ટીમ આ લીગની સાતમી ચૅમ્પિયન ટીમ બની છે.
૧૪મી સીઝનની ફાઇનલ મૅચમાં રોવમૅન પૉવેલની ડેબ્યુ ટીમ જમૈકા કિંગ્સમૅને ૧૭૦/૯નો સ્કોર કર્યો એના જવાબમાં મોઈન અલીની ટીમે ૧૬.૪ ઓવરમાં ૧૭૩/૨નો સ્કોર કરીને ૮ વિકેટે જીત નોંધાવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2026 09:35 AM IST | Kingston | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK