Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Caribbean

લેખ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયા વપરાશ પર આ દેશ મૂકી શકે છે પ્રતિબંધ?

Australia plan to ban Social Media: વડા પ્રધાન એન્થોની આલ્બાનીસે બાળકો પર સોશિયલ મીડિયાની હાનિકારક અસર તરફ ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું કે માતા-પિતા અને દાદા દાદી તેમના બાળકોની ઓનલાઈન સુરક્ષાને લઈને ચિંતિત છે.

08 November, 2024 08:36 IST | Caribbean | Gujarati Mid-day Online Correspondent
જેસન હોલ્ડર

વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ ઇંગ્લૅન્ડ અને ભારતને કારણે કરે છે સૌથી વધુ કમાણી

ઇંગ્લૅન્ડ સામે શરૂ થયેલી ત્રણ મૅચની વન-ડે સિરીઝ પહેલાં સ્ટાર ઑલરાઉન્ડર જેસન હોલ્ડરે એક ઇન્ટરવ્યુમાં મોટો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘અમે ઇંગ્લૅન્ડ અને ભારત સામેની સિરીઝ પર ઘણો આધાર રાખીએ છીએ.

01 November, 2024 09:47 IST | Caribbean | Gujarati Mid-day Correspondent
શિમરન હેટમાયર

વેસ્ટ ઇન્ડીઝની વન-ડે ટીમમાં શિમરન હેટમાયરની ૧૧ મહિના બાદ વાપસી

૨૦૧૯ બાદ ૧૨ વન-ડે ઇનિંગ્સમાં નથી ફટકારી શક્યો એક પણ ફિફ્ટી

31 October, 2024 10:15 IST | Caribbean | Gujarati Mid-day Correspondent
રોહિત શર્માની સ્ટાઇલમાં ફાફ ડુ પ્લેસીએ કરી ચૅમ્પિયન બનવાની ઉજવણી

પ્રીતિ ઝિન્ટાની ફ્રૅન્ચાઇઝી પહેલી વાર બની ચૅમ્પિયન

કૅરિબિયન પ્રીમિયર લીગમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ગયાના ઍમૅઝૉન વૉરિયર્સને હરાવીને મોટો અપસેટ સરજ્યો સેન્ટ લ્યુસિયા કિંગ્સે

08 October, 2024 11:57 IST | Caribbean | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

PM મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધતા કેરેબિયન ક્રિકેટના દિગ્ગજો ને યાદ કર્યા

PM મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધતા કેરેબિયન ક્રિકેટના દિગ્ગજો ને યાદ કર્યા

PM નરેન્દ્ર મોદી ગયાનામાં ક્રિકેટ અને સંસ્કૃતિ વિશે વાત કરતાં ભારતીય ડાયસ્પોરા ઉત્સાહિત છે. તેમણે આ પ્રસંગે વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી ક્લાઈવ લોયડને યાદ કર્યા અને કહ્યું કે તેઓ ભારતમાં ઘણી પેઢીઓના પ્રિય છે. તેમણે કહ્યું, “ત્રણ વસ્તુઓ, ખાસ કરીને, ભારત અને ગયાનાને ઊંડાણપૂર્વક જોડે છે - સંસ્કૃતિ, ભોજન અને ક્રિકેટ. ક્લાઇવ લોયડ ભારતમાં ઘણી પેઢીઓના પ્રિય હતા.

22 November, 2024 03:19 IST | Guyana

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK