તેની પત્ની સુનીતા આહુજાએ ટીવી-શોના સેટ પર કર્યો મોટો ખુલાસો
13 September, 2025 08:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondentલૉન્ગ ઇઅર-રિંગ્સનો ટ્રેન્ડ છે ત્યારે કઈ રીતે આ ઍક્સેસરી તમારા લુકને એન્હૅન્સ કરે છે એ જાણીએ. એની સાથે લૉન્ગ ઇઅર-રિંગ્સમાં કેવા પ્રકારનાં ઇઅર-રિંગ્સનું ચલણ છે એ જાણીએ
05 August, 2025 06:58 IST | Mumbai | Kajal Rampariya૧૯૯૦ના દાયકામાં સોહેલ ખાનની આ કલાકારોવાળી રામાયણ ૪૦ ટકા શૂટિંગ પછી ડબ્બાબંધ થઈ ગઈ હતી
23 July, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day CorrespondentMaharashtra CM Devendra Fadnavis meets Raj Thackeray: ગુરુવારે મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટો ઘટનાક્રમ જોવા મળ્યો જ્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના વડા રાજ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે મુંબઈની એક ફાઇવ સ્ટાર હોટેલમાં બંધ બારણે બેઠક યોજાઈ.
13 June, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentકહ્યું કે આવી ગૉસિપ બિલકુલ યોગ્ય નથી, કારણ કે એમાં પરિવારો અને નજીકના લોકો સામેલ હોય છે
09 June, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondentવેસ્ટર્ન અને રેટ્રો લુક આપતાં ફ્રિન્જ વન-પીસ અને ગાઉનને પાર્ટી અને ઈવનિંગ મીટઅપ માટે પર્ફેક્ટ ચૉઇસ માનવામાં આવે છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી ગાયબ થઈ ગયેલા આ ટ્રેન્ડને સોનાલી બેન્દ્રેએ ફરી લાઇમલાઇટમાં લાવ્યો છે
05 June, 2025 07:01 IST | Mumbai | Kajal Rampariyaસોનાલીની આ તસવીરો અને વિડિયો હાલમાં ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહ્યા છે.
28 March, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondentમહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં રાજ ઠાકરે સાથે વિકી કૌશલ, આશા ભોસલે અને સોનાલી બેન્દ્રે.
01 March, 2025 07:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondentબૉલીવુડમાં સ્ટાર્સ દ્વારા ખૂબ જ ઉત્સાહ અને ભક્તિ સાથે ગણેશચતુર્થીની ઉજવણી કરવામાં આવી હતી. તેમણે ગણપતિબાપ્પાની સ્થાપના કરીને પૂજા-અર્ચના કરી અને આ ઉત્સવને પોતાના ઘરે તેમ જ જાહેર પંડાલોમાં ઊજવ્યો. બૉલીવુડ સ્ટાર્સે સોશ્યલ મીડિયાના માધ્યમથી તેમના ફૅન્સને ઘરે પધારેલા બાપ્પાનાં દર્શન પણ કરાવ્યાં.
30 August, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondentધમાકેદાર સંગીત સેરેમની બાદ સીમા સિંહની પુત્રી મેઘના સિંહની મહેંદી સેરેમનીની ઉજવણીએ પણ રંગ રાખ્યો. મુંબઈમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પરંપરા તો જોવા મળી સાથે સંગીત, મિત્રતા પણ છલકાઇ.
20 April, 2025 07:12 IST | Mumbai | Gujarati Mid-day Online CorrespondentSonali Bendre Birthday: આલિયા ભટ્ટથી લઈને દીપિકા પાદુકોણ સુધી આજે બૉલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ઘણી સુંદર અભિનેત્રીઓ છે, જે ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે. પરંતુ, એક સમય એવો હતો જ્યારે ઈન્ડસ્ટ્રીમાં અમુક જ અભિનેત્રીઓ હતી, જેનું ઈન્ડસ્ટ્રીમાં અલગ સ્થાન હતું. નેવુંના દાયકામાં સોનાલી બેન્દ્રેનું પણ બોલિવૂડમાં ખાસ સ્થાન હતું. તેણે પોતાની સુંદરતાથી લાખો દિલો પર રાજ કર્યું. સોનાલી ઈન્ડસ્ટ્રીની તે અભિનેત્રીઓમાંની એક રહી છે, જે એક સમયે ફિલ્મમેકર્સની પહેલી પસંદ હતી. તેની સુંદરતાથી લાખો લોકો પ્રભાવિત થયા હતા, તેમાં પાકિસ્તાનના એક પ્રખ્યાત ક્રિકેટરનો પણ સમાવેશ થાય છે. સોનાલી બેન્દ્રે આજે તેનો 48મો જન્મદિવસ ઉજવી રહી છે. તો ચાલો તમને અભિનેત્રી સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવીએ.
01 January, 2024 02:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentબોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનનો પરિવાર તાજેતરમાં મુંબઈમાં સુહાના ખાનની ડેબ્યૂ ફિલ્મ `ધ આર્ચીઝ`ની સ્ક્રીનિંગમાં હાજરી આપવા પહોંચ્યો હતો. `ધ આર્ચીઝ` એ ઝોયા અખ્તર દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 7 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. મંગળવારે સાંજે ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા બોલિવૂડ સેલેબ્સે હાજરી આપી હતી. (તસવીર સૌજન્ય: સમીર માર્કંડે)
06 December, 2023 05:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentમૉડલિંગમાં અને અભિનયમાં ડંકો વગાડનાર અભિનેત્રી સોનાલી બેન્દ્રે (Sonali Bendre)એ વર્ષો સુધી લોકોના દિલો પર રાજ કર્યું હતું અને આજના સમયમાં પણ અભિનેત્રી કરોડાના દિલની ધડકન છે. આજે જાણીએ તેમના જીવનની કેટલીક રસપ્રદ વાતો અને જોઈએ તેમની સુંદર તસવીરો… (તસવીરો : મિડ-ડે આર્કાઇવ્ઝ, અભિનેત્રીનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ)
20 February, 2023 02:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentમુંબઈમાં આજે એક મેગેઝીન બ્યૂટી અવૉર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં બૉલીવુડના કેટલાક દિગ્ગજ સ્ટાર્સએ હાજરી આપી હતી. આ અવૉર્ડ શૉમાં શિલ્પા શેટ્ટી, મલાઈકા અરોરા, સારા અલી ખાન અને સની લિયોનીના મસ્ત અંદાજે લોકાના દિલ જીતી લીધા છે. બધી એક્ટ્રેસ લૂક્સથી લઈને સ્ટાઈલ સુધી એકબીજાને ટક્કર આપી રહ્યા છે. તો જુઓ આ સ્ટાર્સની સુંદર તસવીરો
26 September, 2019 05:37 ISTમલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાના અંતિમ સંસ્કાર બાદ મોડી રાત્રે સલમાન ખાન અભિનેત્રીના માતા-પિતાને ઘરે ગયો હતો. સલમાન ખાને બ્લુ ડિસ્ટ્રેસ્ડ ડેનિમ અને કાળા શૂઝ સાથે નેવી બ્લુ શર્ટ પહેર્યું હતું. જ્યારે સલમાન તેના સુરક્ષાકર્મીઓ સાથે ચાલતો હતો, ત્યારે તેના ચહેરા પર ગંભીરતા વર્તાઇ આવતી હતી. મૃત્યુના દિવસે, મલાઈકાના પૂર્વ પતિ અરબાઝ ખાન અને સલીમ ખાન, સલમા ખાન, સોહેલ ખાન સહિત આખો ખાન પરિવાર તેને મલાઈકાને ટેકો આપવા આવ્યો હતો. શિલ્પા શેટ્ટી, ક્રિતી સેનન, દિયા મિર્ઝા અને સોનાલી બેન્દ્રે પણ મલાઈકાના પેરન્ટ્સના ઘરે પહોંચ્યા હતા કરીના અને કરિશ્મા કપૂર, અરોરા સિસ્ટર્સની બેસ્ટ ફ્રેન્ડ્ઝ છે તેઓ પણ ત્યાં હતા અને સાથે અર્જુન કપૂર અને ભૂતપૂર્વ પતિ અરબાઝ ખાન પણ હાજર હતા.
13 September, 2024 06:21 IST | Mumbaiમિડ-ડેની ધ બોમ્બે ફિલ્મ સ્ટોરી સાથેની વાતચીતમાં અભિનેત્રી સોનાલી બેન્દ્રે એક્શન-થ્રિલર ફિલ્મ ‘સરફરોશ’માં તેના કૉમિક રોલની લાઇન `ડોન્ટ વાઇન્ડ, ડોન્ટ વાઇન્ડ`ની લોકપ્રિય બાબતે વાત કરી હતી. સોનાલી બેન્દ્રેએ જ્હોન સાથેની વાતચીતમાં જણાવ્યું કે ડિરેક્ટરે તેને ફિલ્મની આખી સ્ટોરી કહેવાની મનાઈ કરી હતી. અભિનેત્રીએ પુરુષ પ્રભુત્વ ધરાવતા બિઝનેસમાં ટકી રહેવા વિશે પણ વાત કરી હતી.
02 July, 2024 09:53 IST | Mumbaiમિડ-ડેની `ધ બોમ્બે ફિલ્મ સ્ટોરી` માટે વાતચીતમાં, અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ મણિ રત્નમની ફિલ્મ `બોમ્બે`ના આઇકોનિક ગીત `હમ્મા હમ્મા`નો ભાગ બનવા વિશે વાત કરી. તેણીએ કહ્યું કે તેણી આ ગીતનો ભાગ હોવા અંગે શંકાસ્પદ હતી. આ મુલાકાતમાં, તેણી જણાવે છે કે કેવી રીતે અહેમદ ખાન તેને સારો ડાન્સ કરવા માટે લાંચ આપી હતી અને તેણીએ કેવી રીતે `હમ્મા હમ્મા` મેળવ્યું અને પ્રભુ દેવા સાથે શૂટિંગ કરવાનો તેણીનો અનુભવ પણ શેર કર્યો.
29 June, 2024 08:18 IST | Mumbaiમિડ-ડેની બોમ્બે ફિલ્મ સ્ટોરીની વાતચીતમાં, હોસ્ટ મયંક શેખરે અભિનેત્રી સોનાલી બેન્દ્રેને ભોપાલમાં તેના એક ચાહકે કથિત રીતે તળાવમાં કૂદીને આત્મહત્યા કરી હોવાની માહિતી આપી હતી. આ ચાહકે જ્યારે સોનાલીએ ભોપાલની મુલાકાત લીધી ત્યારે આ ફૅન અભિનેત્રીને મળી ન શક્યો જેને લીધે તે નિરાશ થઈ ગયો હતી. આ સાંભળીને સોનાલી ચોંકી ગઈ અને તેણે ફૅન કલ્ચર અને વર્શીપના જોખમો વિશે વાત કરી.
28 June, 2024 09:34 IST | Mumbaiબોમ્બે ફિલ્મ સ્ટોરીમાં મિડ-ડે સાથે વાત કરતાં, અભિનેત્રી સોનાલી બેન્દ્રે તેની મુંબઈની સફર અને શોબિઝની જર્નીને યાદ કરી હતી. સરકારી નોકરની દીકરી સોનાલી બેન્દ્રે અકસ્માતે મોડલિંગમાં આવી ગઈ. આ વાતચીતમાં, સોનાલીએ તેના પહેલા કમર્શિયલ શૂટને યાદ કર્યું હતું. સોનાલીએ અનેક જાહેરાત ફિલ્મોમાં કામ કર્યું હતું અને કેવી રીતે તેના પહેલા પગારથી તેને આઘાત લાગ્યો હતો. સોનાલીએ એ પણ જાહેર કર્યું કે શોબિઝમાં સામેલ થવાના નિર્ણય સાથે તેનો પરિવાર કેમ રાજી થયો.
27 June, 2024 06:08 IST | Mumbaiમુંબઈમાં ટિફની એન્ડ કંપનીના ફ્લેગશિપ બુટિક લોન્ચિંગ ઈવેન્ટમાં કરિશ્મા કપૂર, રણવીર સિંહ અને સોનાલી બેન્દ્રે જેવા અનેક બી-ટાઉન સેલિબ્રિટીઝે તેમની હાજરીથી ફૅશનની અવિસ્મરણીય નાઈટના ઈવેન્ટમાં ચારચાંદ લગાવ્યા હતા. બી-ટાઉન સેલિબ્રિટીઝે આ દરમિયાન કેવા આઉટફિટ પહેર્યા હતા તે જોવા માટે જુઓ વીડિયો.
09 May, 2024 06:18 IST | Mumbai`ટેનિસ પ્રીમિયર લીગ સીઝન 5` ઑક્શન સમારોહમાં સ્ટાર-સ્ટડેડ અફેરમાં બોલિવૂડ સેલિબ્રિટી મલાઈકા અરોરા, અર્જુન કપૂર, સોનાલી બેન્દ્રે, રકુલ પ્રીત સિંહ અને સોનુ સૂદ તેમજ ભૂતપૂર્વ ટેનિસ સ્ટાર્સ લિએન્ડર પેસ અને સાનિયા મિર્ઝા જોવા મળ્યા હતા.
02 October, 2023 01:45 IST | MumbaiADVERTISEMENT