Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Sonali Bendre

લેખ

રાજ ઠાકરે સાથે વિકી કૌશલ, આશા ભોસલે (તસવીરો : રાણે આશિષ)

રાજદરબારમાં છાવા

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં રાજ ઠાકરે સાથે વિકી કૌશલ, આશા ભોસલે અને સોનાલી બેન્દ્રે.

01 March, 2025 07:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનાલી બેન્દ્રે, બોની કપૂર

મહાકુંભમાં સોનાલીએ ટેલિસ્કોપથી માણ્યો નઝારો, બોની કપૂર જનમેદનીથી અભિભૂત

મહાકુંભ ૨૬ ફેબ્રુઆરીના મહાશિવરાત્રિના પાવન પર્વના દિવસે પૂરો થવાનો છે.

25 February, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાબુલનાથ મંદિરમાં નંદીના કાનમાં કંઈક કહેતી ડાકોટા જૉન્સન.

કોલ્ડપ્લેનો ક્રિસ માર્ટિન ગર્લફ્રેન્ડ ડાકોટા જૉન્સન સાથે મંદિર ગયો

હિન્દુ રીતરિવાજમાં એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ તેની ઇચ્છાઓ નંદીના કાનમાં બોલે છે તો એ પૂર્ણ થતી હોય છે.

19 January, 2025 01:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનાલી બેન્દ્રે

બૉડી-શેમિંગનો શિકાર બની હતી સોનાલી

દરેક પ્રોડ્યુસર તેને સતત વજન વધારવા માટે દબાણ કરતા હતા

04 May, 2024 08:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

સોનાલી બેન્દ્રે

Sonali Bendre Birthday: આ પાકિસ્તાની ક્રિકેટર અભિનેત્રીના ગળાડુબ પ્રેમમાં હતો

Sonali Bendre Birthday: આલિયા ભટ્ટથી લઈને દીપિકા પાદુકોણ સુધી આજે બૉલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ઘણી સુંદર અભિનેત્રીઓ છે, જે ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે. પરંતુ, એક સમય એવો હતો જ્યારે ઈન્ડસ્ટ્રીમાં અમુક જ અભિનેત્રીઓ હતી, જેનું ઈન્ડસ્ટ્રીમાં અલગ સ્થાન હતું. નેવુંના દાયકામાં સોનાલી બેન્દ્રેનું પણ બોલિવૂડમાં ખાસ સ્થાન હતું. તેણે પોતાની સુંદરતાથી લાખો દિલો પર રાજ કર્યું. સોનાલી ઈન્ડસ્ટ્રીની તે અભિનેત્રીઓમાંની એક રહી છે, જે એક સમયે ફિલ્મમેકર્સની પહેલી પસંદ હતી. તેની સુંદરતાથી લાખો લોકો પ્રભાવિત થયા હતા, તેમાં પાકિસ્તાનના એક પ્રખ્યાત ક્રિકેટરનો પણ સમાવેશ થાય છે. સોનાલી બેન્દ્રે આજે તેનો 48મો જન્મદિવસ ઉજવી રહી છે. તો ચાલો તમને અભિનેત્રી સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવીએ.

01 January, 2024 02:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
`ધ આર્ચીઝ`ની સ્ક્રીનિંગમાં હાજર ખાન પરિવાર અને અન્ય સેલેબ્સ (તસવીર સૌજન્ય: સમીર માર્કંડે)

The Archies Premiere: `ધ આર્ચીઝ` પ્રીમિયરમાં ખાન પરિવારનો જલવો, આવ્યાં આ સેલેબ્સ

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનનો પરિવાર તાજેતરમાં મુંબઈમાં સુહાના ખાનની ડેબ્યૂ ફિલ્મ `ધ આર્ચીઝ`ની સ્ક્રીનિંગમાં હાજરી આપવા પહોંચ્યો હતો. `ધ આર્ચીઝ` એ ઝોયા અખ્તર દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 7 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. મંગળવારે સાંજે ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા બોલિવૂડ સેલેબ્સે હાજરી આપી હતી. (તસવીર સૌજન્ય: સમીર માર્કંડે)

06 December, 2023 05:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સોનાલી બેન્દ્રે

#NOSTALGIA : સોનાલી બેન્દ્રેની આ તસવીરો જોઇ કહેશો, ‘આંખો મેં બસે હો તુમ…’

મૉડલિંગમાં અને અભિનયમાં ડંકો વગાડનાર અભિનેત્રી સોનાલી બેન્દ્રે (Sonali Bendre)એ વર્ષો સુધી લોકોના દિલો પર રાજ કર્યું હતું અને આજના સમયમાં પણ અભિનેત્રી કરોડાના દિલની ધડકન છે. આજે જાણીએ તેમના જીવનની કેટલીક રસપ્રદ વાતો અને જોઈએ તેમની સુંદર તસવીરો… (તસવીરો : મિડ-ડે આર્કાઇવ્ઝ, અભિનેત્રીનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ)

20 February, 2023 02:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
Vogue Beauty Awards: જુઓ બૉલીવુડ અભિનેત્રીઓનો ગ્લેમરસ અંદાજ

Vogue Beauty Awards: જુઓ બૉલીવુડ અભિનેત્રીઓનો ગ્લેમરસ અંદાજ

મુંબઈમાં આજે એક મેગેઝીન બ્યૂટી અવૉર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં બૉલીવુડના કેટલાક દિગ્ગજ સ્ટાર્સએ હાજરી આપી હતી. આ અવૉર્ડ શૉમાં શિલ્પા શેટ્ટી, મલાઈકા અરોરા, સારા અલી ખાન અને સની લિયોનીના મસ્ત અંદાજે લોકાના દિલ જીતી લીધા છે. બધી એક્ટ્રેસ લૂક્સથી લઈને સ્ટાઈલ સુધી એકબીજાને ટક્કર આપી રહ્યા છે. તો જુઓ આ સ્ટાર્સની સુંદર તસવીરો

26 September, 2019 05:37 IST

વિડિઓઝ

પિતાના અંતિમ સંસ્કાર પછી મલાઈકા અરોરાના ઘરે પહોંચ્યા સલમાન ખાન, ક્રિતી સેનન...

પિતાના અંતિમ સંસ્કાર પછી મલાઈકા અરોરાના ઘરે પહોંચ્યા સલમાન ખાન, ક્રિતી સેનન...

મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાના અંતિમ સંસ્કાર બાદ મોડી રાત્રે સલમાન ખાન અભિનેત્રીના માતા-પિતાને ઘરે ગયો હતો. સલમાન ખાને બ્લુ ડિસ્ટ્રેસ્ડ ડેનિમ અને કાળા શૂઝ સાથે નેવી બ્લુ શર્ટ પહેર્યું હતું. જ્યારે સલમાન તેના સુરક્ષાકર્મીઓ સાથે ચાલતો હતો, ત્યારે તેના ચહેરા પર ગંભીરતા વર્તાઇ આવતી હતી. મૃત્યુના દિવસે, મલાઈકાના પૂર્વ પતિ અરબાઝ ખાન અને સલીમ ખાન, સલમા ખાન, સોહેલ ખાન સહિત આખો ખાન પરિવાર તેને મલાઈકાને ટેકો આપવા આવ્યો હતો. શિલ્પા શેટ્ટી, ક્રિતી સેનન, દિયા મિર્ઝા અને સોનાલી બેન્દ્રે પણ મલાઈકાના પેરન્ટ્સના ઘરે પહોંચ્યા હતા  કરીના અને કરિશ્મા કપૂર, અરોરા સિસ્ટર્સની બેસ્ટ ફ્રેન્ડ્ઝ છે તેઓ પણ ત્યાં હતા અને સાથે અર્જુન કપૂર અને ભૂતપૂર્વ પતિ અરબાઝ ખાન પણ હાજર હતા.

13 September, 2024 06:21 IST | Mumbai
`સરફરોશ`ના ડિરેક્ટરે મને આખી વાર્તા નહોતી કહી: સોનાલી બેન્દ્રે

`સરફરોશ`ના ડિરેક્ટરે મને આખી વાર્તા નહોતી કહી: સોનાલી બેન્દ્રે

મિડ-ડેની ધ બોમ્બે ફિલ્મ સ્ટોરી સાથેની વાતચીતમાં અભિનેત્રી સોનાલી બેન્દ્રે એક્શન-થ્રિલર ફિલ્મ ‘સરફરોશ’માં તેના કૉમિક રોલની લાઇન `ડોન્ટ વાઇન્ડ, ડોન્ટ વાઇન્ડ`ની લોકપ્રિય બાબતે વાત કરી હતી. સોનાલી બેન્દ્રેએ જ્હોન સાથેની વાતચીતમાં જણાવ્યું કે ડિરેક્ટરે તેને ફિલ્મની આખી સ્ટોરી કહેવાની મનાઈ કરી હતી. અભિનેત્રીએ પુરુષ પ્રભુત્વ ધરાવતા બિઝનેસમાં ટકી રહેવા વિશે પણ વાત કરી હતી.

02 July, 2024 09:53 IST | Mumbai
હમ્મા હમ્માના શૂટ બાદ પ્રભુ દેવાના પિતાએ સોનાલી બેન્દ્રેને આપ્યા હતા 100 રૂપિયા

હમ્મા હમ્માના શૂટ બાદ પ્રભુ દેવાના પિતાએ સોનાલી બેન્દ્રેને આપ્યા હતા 100 રૂપિયા

મિડ-ડેની `ધ બોમ્બે ફિલ્મ સ્ટોરી` માટે વાતચીતમાં, અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ મણિ રત્નમની ફિલ્મ `બોમ્બે`ના આઇકોનિક ગીત `હમ્મા હમ્મા`નો ભાગ બનવા વિશે વાત કરી. તેણીએ કહ્યું કે તેણી આ ગીતનો ભાગ હોવા અંગે શંકાસ્પદ હતી. આ મુલાકાતમાં, તેણી જણાવે છે કે કેવી રીતે અહેમદ ખાન તેને સારો ડાન્સ કરવા માટે લાંચ આપી હતી અને તેણીએ કેવી રીતે `હમ્મા હમ્મા` મેળવ્યું અને પ્રભુ દેવા સાથે શૂટિંગ કરવાનો તેણીનો અનુભવ પણ શેર કર્યો.

29 June, 2024 08:18 IST | Mumbai
ભોપાલમાં ચાહકે આત્મહત્યા કરી હોવાની વાત પર સોનાલી બેન્દ્રેને આપ્યું રિએક્શન

ભોપાલમાં ચાહકે આત્મહત્યા કરી હોવાની વાત પર સોનાલી બેન્દ્રેને આપ્યું રિએક્શન

મિડ-ડેની બોમ્બે ફિલ્મ સ્ટોરીની વાતચીતમાં, હોસ્ટ મયંક શેખરે અભિનેત્રી સોનાલી બેન્દ્રેને ભોપાલમાં તેના એક ચાહકે કથિત રીતે તળાવમાં કૂદીને આત્મહત્યા કરી હોવાની માહિતી આપી હતી. આ ચાહકે જ્યારે સોનાલીએ ભોપાલની મુલાકાત લીધી ત્યારે આ ફૅન અભિનેત્રીને મળી ન શક્યો જેને લીધે તે નિરાશ થઈ ગયો હતી. આ સાંભળીને સોનાલી ચોંકી ગઈ અને તેણે ફૅન કલ્ચર અને વર્શીપના જોખમો વિશે વાત કરી.

28 June, 2024 09:34 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK