મિડ-ડેની ધ બોમ્બે ફિલ્મ સ્ટોરી સાથેની વાતચીતમાં અભિનેત્રી સોનાલી બેન્દ્રે એક્શન-થ્રિલર ફિલ્મ ‘સરફરોશ’માં તેના કૉમિક રોલની લાઇન `ડોન્ટ વાઇન્ડ, ડોન્ટ વાઇન્ડ`ની લોકપ્રિય બાબતે વાત કરી હતી. સોનાલી બેન્દ્રેએ જ્હોન સાથેની વાતચીતમાં જણાવ્યું કે ડિરેક્ટરે તેને ફિલ્મની આખી સ્ટોરી કહેવાની મનાઈ કરી હતી. અભિનેત્રીએ પુરુષ પ્રભુત્વ ધરાવતા બિઝનેસમાં ટકી રહેવા વિશે પણ વાત કરી હતી.