Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Robert Downey Jr

લેખ

રૉબર્ટ ડાઉની જુનિયર

આયર્નમૅન નહીં, ડૉક્ટર ડૂમ બનશે

માર્વલ સિનેમૅટિક યુનિવર્સમાં રૉબર્ટ ડાઉની જુનિયરની ફરી એન્ટ્રી

29 July, 2024 11:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરીના કપૂર ખાન , રૉબર્ટ ડાઉની જુનિયર

મૈં સ્પીચ કી દીવાની

‘ઓપનહાઇમર’ માટે રૉબર્ટ ડાઉની જુનિયરના સ્ટેટમેન્ટને જિનીયસ કહ્યું કરીનાએ

13 March, 2024 01:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોબર્ટ ડાઉની જુનિયર. Pic/AFP

Golden Globe 2024:ક્રિસ્ટોફર નોલાનને `ઓપનહાઇમર` માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ

ઓપેનહાઇમર ફિલ્મ માટે તેને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ત્રીજી વખત છે જ્યારે તેણે આ પ્રતિષ્ઠિત એવોર્ડ (Golden Globe 2024) જીત્યો છે.

08 January, 2024 09:19 IST | New York | Gujarati Mid-day Online Correspondent
રોબર્ટ ડાઉની જુનિયર

માર્વલ યુનિવર્સમાં રૉબર્ટ ડાઉની જુનિયર હવે આયર્ન મૅન નહીં બને : કેવિન ફાઇગી

૨૦૧૯માં આવેલી ‘ધ અવેન્જર્સ : એન્ડગેમ’માં તે છેલ્લે જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં દુનિયાને બચાવવા માટે તેણે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું

05 December, 2023 07:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એવેન્જર્સ એન્ડગેમ

Avengers Endgameએ બધા રેકોર્ડ્સ તોડ્યા, ત્રણ દિવસમાં આટલી કમાણી

Avengers Endgameએ બધા રેકોર્ડ્સ તોડ્યા, ત્રણ દિવસમાં આટલી કમાણી

29 April, 2019 04:33 IST | મુંબઈ
માર્ક રફાલો

અવેન્જર્સ : એન્ડગેમ માટે માર્ક રફાલોએ પાંચ એન્ડ શૂટ કર્યા હતા

અવેન્જર્સ : એન્ડગેમ માટે માર્ક રફાલોએ પાંચ એન્ડ શૂટ કર્યા હતા

13 April, 2019 10:01 IST |

ફોટા

મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું ડૉ. મયુર વ્યાસને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

Mantastic:અવનવી ભાષાઓ,અલગ અલગ પાત્રો- એક અવાજની અનંત યાત્રા:મળો ડૉ. મયુર વ્યાસને

એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે ‘દર્દ’ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. તો આજે આપણે મળીશું ડૉ. મયૂર વ્યાસને. ડૉ. મયૂર વ્યાસ, એક એવું નામ કે જેને કદાચ તમે ચહેરા પરથી નહીં ઓળખતા હોય, પણ તેમના અવાજથી ચોક્કસ ઓળખી શકો છો. આ પ્રખ્યાત વૉઇસ આર્ટિસ્ટે રજનીકાંત, રોબર્ટ ડાઉની જુનિયર, બ્રેડ પિટ અને ટૉમ હેંક્સ જેવા અનેક દિગ્ગજ કલાકારોને પોતાનો અવાજ આપ્યો છે. પરંતુ આ અવાજના જાદૂગર પોતાના દિવસનો આરંભ તો વિદ્યાર્થીઓને ભણાવતાં કરે છે, કારણ કે તેઓ એક પ્રૉફેસર પણ છે. ગુજરાતી મિડ-ડે સાથેની ખાસ વાતચીતમાં ડૉ. વ્યાસે તેમના કારકિર્દીના સંઘર્ષો, અવાજ પાછળની સર્જનાત્મકતા અને ભારતીય ડબિંગ ઉદ્યોગના ભવિષ્ય વિશે સ્પષ્ટપણે વાત કરી.

21 August, 2025 03:41 IST | Mumbai | Hetvi Karia
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK