બુધવારે તમિલ મનોરંજન ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી વીજે ચિત્રાના દુ:ખદ નિધનના સમાચારથી એના ફૅન્સને ઘણો આઘાત લાગ્યો છે. માત્ર 28 વર્ષની ઉંમરે ચિત્રા આજે ફૅન્સ અને ઈન્ડસ્ટ્રી વચ્ચે રહી નથી. એને સોશિયલ મીડિયા દ્વારા શ્રદ્ધાજંલિ આપવામાં આવી રહી છે. ચિત્રાની ડૅડ બૉડી ચેન્નઈની એક હોટેલમાંથી મળી આવી હતી. અભિનેત્રીના નિધનથી સાઉથ ઈન્ડિયન મનોરંજન ઈન્ડસ્ટ્રીએ શોક વ્યક્ત કર્યો છે. તો ચાલો આપણે જાણીએ આ એક્ટ્રેસ વિશે વધુ..
તસવીર સૌજન્ય - VJ ચિત્રા ઈન્સ્ટાગ્રામ
09 December, 2020 03:37 IST