છ લોકો સવાર હતા. દુર્ઘટનામાં એક મહિલાનું ગંભીર સ્થિતિમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં પાંચ લોકોનાં મોત થયાના અહેવાલ છે.
નૅશનલ હાઇવે પર દેવપ્રયાગ અને કીર્તિનગર વચ્ચે એક કાર બેકાબૂ થઈને અલકનંદા નદીમાં ખાબકી હતી
શનિવારે ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ જિલ્લાના હૃષીકેશ-બદરીનાથ નૅશનલ હાઇવે પર દેવપ્રયાગ અને કીર્તિનગર વચ્ચે એક કાર બેકાબૂ થઈને અલકનંદા નદીમાં ખાબકી હતી. એમાં છ લોકો સવાર હતા. દુર્ઘટનામાં એક મહિલાનું ગંભીર સ્થિતિમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં પાંચ લોકોનાં મોત થયાના અહેવાલ છે.

