છેલ્લા થોડા દિવસથી મહાકુંભમાં જબરદસ્ત ભીડ જોવા મળી રહી હતી, પ્રયાગરાજ તરફ જતા બધા રસ્તા પર ટ્રૅફિક જૅમ થઈ ગયો હતો અને એવી દહેશત નિર્માણ થવા લાગી હતી કે માઘ પૂર્ણિમાના સ્નાન વખતે ફરીથી કંઈક થશે તો નહીં ને. આવા માહોલમાં મંુબઈથી પણ ઘણા ગુજરાતીઓ ગઈ કાલના આ પવિત્ર સ્નાન માટે મહાકુંભ પહોંચ્યા હતા. ‘મિડ-ડે’એ તેમની સાથે વાત કરી
14 February, 2025 07:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent