"દ્રઢ નિશ્ચય અને મજબુત મન ક્યારેય પાંગળા હોતા નથી. બસ દિલમાં કંઈ કરી બેસવાની ચાહ હોય તો દુનિયાની કોઈ તાકત તમને કંઈપણ કરતા રોકી શકતી નથી. મને પણ ઈચ્છા હતી કે પર્યાવરણને લઈ યુવાનોમાં જાગૃતિ આવે અને આ આધુનિક યુગમાં લોકો બાઈકને બદલે સાઈકલનો ઉપયોગ વધારે કરે તેવું સમાજમાં એક ઉદાહરણ પુરુ પાંડુ. તેથી મેં મારા વતન જામનગરથી કેદારનાથની સુધીની સફર સાઈકલ દ્વારા કરવાનું નક્કી કર્યુ", આ શબ્દો છે જામનગરના ગોવિંદભાઈ આહીરના. જેમણે સાઈકલ દ્વારા આશરે 2500 કિલોમીટરનું અતંર કાપ્યું છે અને હજી તેમની આ સફર ચાલુ છે.
20 October, 2022 11:10 IST | Jamnagar | Nirali Kalani
Sridevi's daughter Jhanvi Kapoor, Shahid Kapoor brother Ishaan Khattar, Varun Dhawan, Alia Bhatt and host of other Bollywood celebs attend a special screening of 'Badrinath Ki Dulhania' at multiplex in Juhu, Mumbai
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK