Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દેશમાંથી મૉન્સૂનની સત્તાવાર વિદાય

દેશમાંથી મૉન્સૂનની સત્તાવાર વિદાય

Published : 16 October, 2024 11:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં શનિવાર સુધી ગાજવીજ સાથે પણ ઝાપટાં પડી શકે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


હવામાન ખાતાએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે દેશમાંથી નૈઋત્યના મૉન્સૂને વિદાય લીધી છે. જોકે એમ છતાં જે રીતે પ્રી-મૉન્સૂન ઝાપટાં પડે છે એમ મૉન્સૂને વિદાય લીધા બાદ પણ થોડા દિવસો સુધી ઝાપટાં પડતાં રહેશે. એટલું જ નહીં, મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં શનિવાર સુધી ગાજવીજ સાથે પણ ઝાપટાં પડી શકે. હવે ઉત્તર પૂર્વ તરફથી પવન વાઈ રહ્યા છે જેના કારણે દક્ષિણનાં રાજ્યોમાં હવે છૂટોછવાયો વરસાદ થઈ રહ્યો છે. વળી બંગાળના ઉપસાગરમાં હળવા દબાણનો પટ્ટો સર્જાયો હોવાથી એની પણ કેટલીક અસર જોવા મળશે અને એને કારણે પણ હળવાં ઝાપટાં દ​ક્ષિણનાં રાજ્યોમાં જોવા મળશે. 


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2024 11:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK