Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mumbai Monsoon

લેખ

અંધેરી-વેસ્ટમાં લોખંડવાલા કૉમ્પ્લેક્સની પાસે આવેલો જાનકીદેવી સ્કૂલ રોડ. (તસવીરો : આશિષ રાજે)

આપણા શહેરમાં ડેવલપમેન્ટના નામે થૂંકપટ્ટી તો નથી થઈ રહીને?

અંધેરી-વેસ્ટમાં લોખંડવાલા કૉમ્પ્લેક્સની પાસે આવેલા જાનકીદેવી સ્કૂલ રોડ અને દત્તાજી સાળવી રોડ પર તો રીતસરની ક્રૅક આવી ગઈ છે

18 March, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૨૦૨૩માં અંધેરી-સબવે ૨૧ વખત અને ૨૦૨૪માં ૨૩ વખત મૉન્સૂનમાં બંધ કરવામાં આવ્યો હતો.

ચોમાસામાં અંધેરી-સબવે હજી ત્રણ વર્ષ જળબંબાકાર થશે

હેરાનગતિ દૂર કરવા માટે સ્ટૉર્મ વૉટર ડ્રેઇન બનાવવાની છે, પણ એમાં ત્રણ વર્ષ લાગે એમ છે

05 March, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ચોમાસામાં શહેર જળબંબાકાર ન થાય એ માટે નાળાંની સફાઈ પર રહેશે ડ્રોનની બાજનજર

દર વર્ષે BMC નાળાંની સફાઈ અને ગટરો માટે અંદાજે ૨૫૦ કરોડ રૂપિયા ખર્ચે છે, પણ ઘણી વાર કૉન્ટ્રૅક્ટરો અડધુંપડધું કામ કરે છે.

26 February, 2025 02:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

પાણી ગાળીને અને ઉકાળીને પીવાની અપીલ

વરસાદને કારણે જળાશયોમાં ડહોળાયેલું પાણી આવી રહ્યું છે

23 October, 2024 10:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

વરસાદને કારણે, શહેરના વાતાવરણમાં સતત ફેરફારો થઈ રહ્યા છે, ચોમાસાની ઋતુ હવે શિયાળા તરફ વળવાને બદલે વાતાવરણ ગરમ થતું હોવાની ઉનાળો વર્તાઈ રહ્યો છે. તસવીરો/સમીર આબેદી

વરસાદી વિરામ બાદ હવામાનમાં ફેરફાર થતાં મુંબઈમાં ચડ્યો પારો

વરસાદની સીઝન બાદ, મુંબઈ હાલમાં ગરમી સામે ઝઝૂમી રહ્યું છે અને વરસાદે વિરામ લીધો છે. તસવીરો/સમીર આબેદી

23 October, 2024 05:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
IMDએ જણાવ્યું હતું કે તાપમાન મહત્તમ 33 ડિગ્રી સેલ્સિયસથી લઘુત્તમ 25 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની ધારણા છે. (તસવીરો-કીર્તિ સુર્વે અને અતુલ કાંબલે)

Photos: ભારે વરસાદ બાદ મુંબઈમાં હવામાન બદલતા કાળઝાળ ગરમીથી લોકો હેરાન-પરેશાન

ગયા અઠવાડિયે શહેરમાં ધોધમાર વરસાદની પછી, મંગળવારે બપોરે મુંબઈવાસીઓ વધતા તાપમાનને લીધે ગરમીનો સામનો કરતાં જોવા મળ્યા હતા. અચાનક હવામાનમાં ફેરફાર જોવા મળ્યો હતો. (તસવીરો- કીર્તિ સુર્વે અને અતુલ કાંબલે)

01 October, 2024 09:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈમાં શનિવારે પણ વરસાદ શરૂ જ રહ્યો. (તસવીરો અનુરાગ આહિરે અને નિમેશ દવે)

Photos: મુંબઈમાં શનિવારે કંઈક આવું રહ્યું વાતાવરણ, જુઓ શહેરમાં કેવો રહ્યો વરસાદ

મુંબઈ અને તેની આસપાસના ઉપનગરોમાં શનિવારે સવારથી જ હલકો અને મધ્યમ વરસાદ વરસી રહ્યો છે જેથી શહેરમાં ચોમાસુ ફરી એક વખત શરૂ થઈ ગયું છે. વરસાદ દિવસભર ચાલુ રહેવાની શક્યતા હવામાન વિભાગે આપી જાહેર કરી હતી અને આવતીકાલે પણ આવું જ હવામાન રહશે એવી ધારણા છે. (તસવીરો અનુરાગ આહિરે અને નિમેશ દવે)

28 September, 2024 05:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ ભારે વરસાદની આગાહી વચ્ચે આકાશમાં છવાયા કાળા ઘનઘોર વાદળો (તસવીરો: અનુરાગ આહિરે)

કાળા ઘનઘોર વાદળોથી છવાયું મુંબઈનું નરીમન પોઈન્ટ, જુઓ વરસાદની આ અદ્ભુત તસવીરો

ભારે વરસાદને પગલે મુંબઈમાં પાણી ભરાઈ ગયાના એક દિવસ બાદ ગુરુવારે સાંજે દક્ષિણ મુંબઈમાં અનેક સ્થળોએ વાદળછાયું આકાશ જોવા મળ્યું હતું. જેમાં હવે શહેરના નરીમન પોઈન્ટમાં આવા હવામાનનો લોકો આનંદ માણતા જોવા મળ્યા હતા. (તસવીરો: અનુરાગ આહિરે)

26 September, 2024 07:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

મુંબઈમાં મુશળધાર વરસાદને કારણે મુંબ્રા બાય-પાસ રોડ પર ભૂસ્ખલન થયું

મુંબઈમાં મુશળધાર વરસાદને કારણે મુંબ્રા બાય-પાસ રોડ પર ભૂસ્ખલન થયું

મુંબઈમાં 25 સપ્ટેમ્બરે મુશળધાર વરસાદને કારણે મુંબ્રા બાય-પાસ રોડ પર ભૂસ્ખલન થયું હતું. આ બાબતે બોલતા ફાયર ઓફિસર સ્વપ્નિલ સરનોબતે જણાવ્યું હતું કે, “સાંજથી ચાલી રહેલા ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું. અમને આ ઘટના વિશે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ માહિતી મળી... રસ્તા પરથી કાટમાળ હટાવવામાં આવ્યા છે..."

28 September, 2024 11:30 IST | Mumbai
મુંબઈઃ ભારે વરસાદને કારણે ભરાયા ઠેર-ઠેર પાણી, રેડ એલર્ટ જારી!

મુંબઈઃ ભારે વરસાદને કારણે ભરાયા ઠેર-ઠેર પાણી, રેડ એલર્ટ જારી!

25 સપ્ટેમ્બરના રોજ, મુંબઈમાં મુશળધાર વરસાદ પડ્યો હતો, જેના કારણે શહેરના વિવિધ ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા અને ગંભીર રિતે ટ્રાફિક જામ થયો હતો. કુર્લા પૂર્વ, નેહરુ નગર અને ચેમ્બુર જેવા વિસ્તારો ખાસ  પ્રભાવિત થયા હતા, જેમાં કુર્લા પુલ ભારે ભીડનો સામનો કરી રહ્યો હતો. વધુમાં, રાત્રે 11:30 વાગ્યાની આસપાસ મુંબ્રા બાયપાસ પર ભૂસ્ખલન થયું હતું, જેના કારણે ત્રણ કલાકથી વધુ સમય માટે ટ્રાફિકની અવરજવર વધુ જટિલ બની હતી. પરિસ્થિતિએ BMC કમિશનર ભૂષણ ગગરાણીને વરસાદની અસરનું મૂલ્યાંકન કરવા માટે પ્રેરિત કર્યા. ગંભીર હવામાન પરિસ્થિતિઓના જવાબમાં, ભારતીય હવામાન વિભાગ (IMD) એ મુંબઈ માટે રેડ એલર્ટ જારી કર્યું હતું, જેમાં રહેવાસીઓને 26 સપ્ટેમ્બર, સવારે 8:30 વાગ્યા સુધી સતત ભારે વરસાદની ચેતવણી આપી હતી. તીવ્ર વરસાદ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પડકારોના સંયોજને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ માટે શહેરની નબળાઈને પ્રકાશિત કરી, ડ્રેનેજ અને આપત્તિની તૈયારીના પગલાં પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.

26 September, 2024 02:42 IST | Mumbai
ભારતીય હવામાન ખાતું કેમ વરસાદનું સચોટ અનુમાન લગાવી શકતું નથી ?

ભારતીય હવામાન ખાતું કેમ વરસાદનું સચોટ અનુમાન લગાવી શકતું નથી ?

વરસાદના મહિનાઓમાં વાતાવરણનું અનુમાન એક મુખ્ય પાયો ભજવે છે. પણ જ્યારે જ્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવે તે દિવસો દરમ્યાન વરસાદ જાણે ગાયબ થઈ જાય છે. દેશના આર્થિક સંગ્રહમાંથી હજારો કરોડો રૂપિયા મળવા છતાં કેમ હજુપણ આપણું હવામાન ખાતું આધુનિકીકરણથી કોષો દૂર છે ? જાણો આ વીડિયોમાં.

07 August, 2024 05:50 IST | Mumbai
જાણો ગુજરાતી ભાષામાં વરસાદને કયા કયા નામે સંબોધાય છે?

જાણો ગુજરાતી ભાષામાં વરસાદને કયા કયા નામે સંબોધાય છે?

શું તમને ખબર છે કે ગુજરાતી ભાષામાં વરસાદના બાર પ્રકાર દર્શાવવામાં આવ્યા છે અને જ્યારે એમ કહેવાય છે કે બારે મેઘ ખાંગા થયા ત્યારે તે વરસાદના પ્રકારને શું કહેવાય છે, જાણો વરસાદ વિશે વધુ...

24 July, 2024 06:18 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK