Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બૅન્ગકૉકથી આવેલા બે પ્રવાસીઓના લગેજમાં મળ્યો ૧૪.૯ કરોડનો ગાંજો

બૅન્ગકૉકથી આવેલા બે પ્રવાસીઓના લગેજમાં મળ્યો ૧૪.૯ કરોડનો ગાંજો

Published : 10 November, 2024 10:52 AM | Modified : 10 November, 2024 10:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર બૅન્ગકૉકથી આવેલા બે પૅસેન્જરોને ડ્રગ્સ લાવવા બદલ પકડી લેવામાં આવ્યા હતા.

બૅન્ગકૉકથી આવેલા બે પૅસેન્જરોને ડ્રગ્સ લાવવા બદલ પકડી લેવામાં આવ્યા

બૅન્ગકૉકથી આવેલા બે પૅસેન્જરોને ડ્રગ્સ લાવવા બદલ પકડી લેવામાં આવ્યા


મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર બૅન્ગકૉકથી આવેલા બે પૅસેન્જરોને ડ્રગ્સ લાવવા બદલ પકડી લેવામાં આવ્યા હતા. આ બન્ને પ્રવાસીઓના લગેજમાંથી ૧૪.૯ કિલો ગાંજો પકડાયો હતો. આ ગાંજો તેઓ બૉક્સમાં પૅક કરીને લાવ્યા હતા. એની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ૧૪.૯ કરોડ રૂપિયા થાય છે. 


Whatsapp-channel Whatsapp-channel

10 November, 2024 10:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK