Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Bangkok

લેખ

 ચિઆન્ગ મેઇ બ્રેકફાસ્ટ વર્લ્ડ રેસ્ટોરન્ટ

જેટલા પાતળા એટલું વધુ ડિસ્કાઉન્ટ મળશે આ થાઇ રેસ્ટોરાંમાં

થાઇલૅન્ડના ચિઆન્ગ મેઇ શહેરમાં ચિઆન્ગ મેઇ બ્રેકફાસ્ટ વર્લ્ડમાં આખો દિવસ ઇન્ટરનૅશનલ ક્વિઝિનની બ્રેકફાસ્ટ આઇટમો મળે છે. આ રેસ્ટોરાંમાં ૦ ટકાથી લઈને ૨૦ ટકા જેટલું ડિસ્કાઉન્ટ ઑફર થાય છે. એક હદથી વધુ મોટા બારમાંથી પસાર થવું પડે તો કોઈ ડિસ્કાઉન્ટ ન મળે.

10 April, 2025 12:35 IST | Bangkok | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

Air Indiaની ફ્લાઈટ ફરી પેશાબ કાંડ: યાત્રીએ નશામાં કૉ-પેસેન્જર પર કર્યો પેશાબ...

Air Indiaની ફ્લાઈટ AI 2336માં તે સમયે હોબાળો મચ્યો જ્યારે એક યાત્રીએ બિઝનેસ ક્લાસમાં બેઠેલા બીજા પ્રવાસી પર પેશાબ કરી દીધો. આ ઘટના દિલ્હીથી બૅન્કૉક જતી ફ્લાઈટમાં ઘટી છે. આરોપી પ્રવાસીએ માફી માગી પણ પીડિતે હજી સુધી કોઈ ફરિયાદ કરી નથી.

10 April, 2025 07:01 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
ખેલૈયા ગ્રુપના ગરબા જોતા નરેન્દ્ર મોદી,  જેમાં નવ્યા પરમાર અને પહેલ શાહે પર્ફોર્મ કર્યું હતું

નરેન્દ્ર મોદીને મળીને બૅન્ગકૉકમાં રહેતા ગુજરાતીઓ ગદ‍્ગદ

JITO થાઇલૅન્ડનાં ટ્રેઝરર, ગરબા રજૂ કરનારી બાળાઓ અને વેજ રેસ્ટોરાં ચલાવતા હીરાના વેપારીએ મિડ-ડેને જણાવ્યા વડા પ્રધાન સાથેના અનુભવો

05 April, 2025 06:53 IST | Mumbai | Darshini Vashi
બૅન્ગકૉકની જે હોટેલમાં નરેન્દ્ર મોદી રોકાયા છે ત્યાં કેટલાક ભારતીયો સાથે મુલાકાત થઈ હતી. એ દરમ્યાન તેમને તેમનું જ પોર્ટ્રેટ પેઇન્ટિંગ ભેટ આપવામાં આવ્યું હતું.

થાઇલૅન્ડની રામાયણ રામકિએન જોઈને નરેન્દ્ર મોદી થયા અભિભૂત

ધરતીકંપમાં થયેલી જાનહાનિ પ્રત્યે ભારત વતી સંવેદના વ્યક્ત કરી

04 April, 2025 11:22 IST | Bangkok | Gujarati Mid-day Correspondent

ફોટા

બૅંગકૉકમાં ભૂકંપને કારણે નિર્માણાધીન બહુમાળી ઇમારત ધરાશાયી થઈ ગઈ, જોકે અધિકારીઓએ હજુ સુધી જાનહાનિની ​​પુષ્ટિ કરી નથી. (તસવીર: મિડ-ડે)

મ્યાનમાર સહિત થાઇલૅન્ડની રાજધાની બૅંગકૉકમાં ભૂકંપ બાદ ભારે વિનાશ, જુઓ તસવીરો

થાઇલૅન્ડ અને પડોશી દેશ મ્યાનમારમાં શુક્રવારે બપોરે 7.7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે લોકોમાં ગભરાટ અને શહેરની ઈમારતોને મોટું નુકસાન થયું હતું. બૅંગકૉકમાં બાંધકામ હેઠળની એક બહુમાળી ઇમારત ભૂકંપને કારણે ધરાશાયી થઈ હતી, જેમાં અધિકારીઓએ હજી સુધી જાનહાનિની ​​પુષ્ટિ કરી નથી. (તસવીરો: મિડ-ડે)

29 March, 2025 06:47 IST | Bangkok | Gujarati Mid-day Online Correspondent
કેબેજ એન્ડ કોન્ડોમ કેફે (તસવીર: ઈન્સ્ટાગ્રામ)

આ કેફે છે કે કોન્ડોમની શોપ..? જ્યાં જુઓ ત્યાં કોન્ડોમ, તસવીરો જોઈ રહી જશો દંગ 

કોન્ડોમ શબ્દ સાંભળતા જ બધાના મોઢેથી ઓ મા માતાજી નિકળી જાય અને એવો ભાવ દર્શાવે જાણે કે ગુનો કર્યો હોય. ભારતમાં પણ આ જ  સ્થિતિ છે. ત્યારે થાઈલેન્ડના કોન્ડમની થીમ પર બનેલા આ કેફે (Condom Cafe)વિશે જાણી તમને નવાઈ લાગશે. 

03 May, 2022 07:33 IST | Mumbai

વિડિઓઝ

પીએમ મોદીએ બૅંગકૉકમાં વાટ ફો મંદિરના આધ્યાત્મિક વારસાનું કર્યું અન્વેષણ

પીએમ મોદીએ બૅંગકૉકમાં વાટ ફો મંદિરના આધ્યાત્મિક વારસાનું કર્યું અન્વેષણ

બિમ્સ્ટૅક સમિટ દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થાઇલેન્ડના બૅંગકૉકમાં ઐતિહાસિક વાટ ફો મંદિરની મુલાકાત લીધી. તેની પ્રતિષ્ઠિત સુતેલી બુદ્ધ પ્રતિમા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા માટે જાણીતું, આ મંદિર એક મહત્ત્વપૂર્ણ આધ્યાત્મિક અને ઐતિહાસિક સીમાચિહ્ન છે. તેમની મુલાકાત દરમિયાન, પીએમ મોદીએ મંદિરના જટિલ સ્થાપત્યને નિહાળી, બૌદ્ધ સાધુઓ સાથે વાતચીત કરી. એટલું જ નહીં ભારત અને થાઇલૅન્ડ વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધો પર પણ પ્રકાશ પાડ્યો.

05 April, 2025 06:43 IST | Bangkok
બેંગકોકમાં ભારતીય ડાયસ્પોરા દ્વારા પીએમ નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત

બેંગકોકમાં ભારતીય ડાયસ્પોરા દ્વારા પીએમ નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત

બેંગકોકમાં ભારતીય ડાયસ્પોરા દ્વારા પીએમ નરેન્દ્ર મોદીનું ભવ્ય અને હૃદયસ્પર્શી સ્વાગત કરવામાં આવ્યું! ઉત્સાહી સમર્થકોને જયઘોષ, નારા અને સાંસ્કૃતિક પ્રદર્શન સાથે પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા માટે ભેગા થતા જુઓ. આ ખાસ કાર્યક્રમની વિશિષ્ટ ક્ષણો માટે જોડાયેલા રહો!

03 April, 2025 05:15 IST | Bangkok
બેંગકોકમાં ભારતીય ડાયસ્પોરા

બેંગકોકમાં ભારતીય ડાયસ્પોરા "જય શ્રી રામ"ના જય ઘોષ સાથે પીએમ મોદીનું સ્વાગત કરશે

થાઇલેન્ડના બેંગકોકમાં ભારતીય ડાયસ્પોરા, `જય શ્રી રામ` ના નારા સાથે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવા માટે તૈયાર છે! તેમની મુલાકાતની ઉજવણી કરવા માટે સમુદાય એકઠા થાય છે ત્યારે ઉત્સાહ જુઓ. એકતા અને ભક્તિના જીવંત દ્રશ્યો જોવાનું ચૂકશો નહીં!

03 April, 2025 05:06 IST | Bangkok
બૅન્ગકૉક ભૂકંપ: જેજે મૉલ ચતુચક ખાતે શોધ અને બચાવ કાર્ય શરૂ

બૅન્ગકૉક ભૂકંપ: જેજે મૉલ ચતુચક ખાતે શોધ અને બચાવ કાર્ય શરૂ

થાઇલૅન્ડની રાજધાની બૅન્ગકૉકમાં જેજે મૉલ ચતુચક ખાતે શોધ અને બચાવ કાર્ય ચાલી રહ્યું હતું, જ્યાં ગઈ કાલે મ્યાનમારના સાગાઇંગથી 16 કિમી ઉત્તર પશ્ચિમ દિશામાં રિક્ટર સ્કેલ પર 7.7 ની તીવ્રતાના ભૂકંપ બાદ એક બાંધકામ હેઠળની ઇમારત ધરાશાયી થઈ હતી. પડી ગયેલી ઇમારતની નજીક રહેતા એક ભારતીય, વિનય કુમાર યાદવે જણાવ્યું હતું કે, "અમે લોકોની ચીસો સાંભળી શકતા હતા, અને બધે અરાજકતા હતી... આ જગ્યાએ આ બે દિવસ ભીડ રહેતી હતી, પરંતુ આજે, કોઈ આસપાસ નથી. કામ કરતા મજૂરો કાટમાળમાં ફસાયેલા છે... ઘણી ઇમારતોને નુકસાન થયું છે, તેમાંથી કેટલીક તિરાડો ખુલી ગઈ હોવાથી તેમને ખાલી કરવામાં આવી રહ્યા છે..." બૅન્ગકૉકથી આવતા અન્ય એક મુસાફર, દિલીપ અગ્રવાલે કહ્યું, "ભૂકંપ જોરદાર હતો. અમે એક મૉલમાં હતા, બધા ગભરાટમાં દોડવા લાગ્યા. અમે એક ઇમારત ધરાશાયી થતી જોઈ. બૅન્ગકૉકમાં લોકો ડરી ગયા છે.

01 April, 2025 08:18 IST | Bangkok

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK