Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mumbai Crime News

લેખ

ગૌરવ

પોલીસ-ઈન્સ્પેક્ટરનો ૧૬ વર્ષનો દીકરો ટ્રેનમાંથી ગાયબ

મુંબઈથી સાતારા જવા નીકળેલો, પણ પહોંચ્યો જ નહીં : પપ્પા ટ્રેનમાં બેસાડવા ગયેલા ત્યારે સામે બેઠેલા એક યુવાનને કહ્યું હતું કે મારા દીકરાને સાતારા ઉતારી દેજે

26 March, 2025 02:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પોલીસ સ્ટેશનમાં હાજર થયેલાં કિરણ અને શેરિન.

મુલુંડ: ગુજરાતી યુવતી ડૉગીને ફૂડ આપવા ગઈ ત્યારે વિરોધ કરીને તેનાં કપડાં ફાડ્યાં

આ મામલે બે જણ સામે મહિલાના વિનંયભગ સહિતની કલમો સાથે ફરિયાદ નોંધવામાં આવી છે.

26 March, 2025 02:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ડોમ્બિવલીમાં ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટ, સાઇબર ગઠિયો ૪૭.૪૭ લાખ રૂ પડાવી ગયો

ત્યાર બાદ તેણે મુદ્દલ પાછું મેળવવાનો પ્રયત્ન કરતાં એમાં પણ નિષ્ફળતા મળતાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સ્પષ્ટ થતાં તેણે પોલીસમાં ચીટિંગની ફરિયાદ કરી હતી.

26 March, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

નવ વર્ષની બાળકીનો વિનયભંગ કરનારા બદમાશને ત્રણ વર્ષની સજા

કોર્ટે બાળકીની જુબાનીને આધારે આરોપીને સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટ અને પ્રિવેન્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ ઍક્ટ હેઠળ ત્રણ વર્ષની સજા કરી હતી.

26 March, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

સૂટકેસમાં માથું મળી આવેલી મહિલાનું ધડ પોલીસ ટીમે શોધી કાઢ્યું (તસવીરો: હનીફ પટેલ)

વિરાર: સુટકેસમાંથી કપાયેલું માથું મળ્યા પછી પોલીસને મહિલાનું ધડ પણ મળ્યું

માંડવી પોલીસને ગયા અઠવાડિયે પાલઘર જિલ્લાના વિરારમાં એક મહિલાનું કપાયેલું માથું સુટકેસમાંથી મળી આવ્યું હતું. ઉત્પલા ઉર્ફે સોમા દાસ તરીકે ઓળખાતી આ મહિલાની કથિત રીતે તેના પતિ હરીશ હિપ્પારાગીએ 8 જાન્યુઆરીના રોજ હત્યા કરી હતી. હિપ્પારાગીએ કથિત રીતે વિરાર-નાલાસોપારા લિંક રોડ પર એક નાળા પાસે તેનું માથું કાપી નાખ્યું હતું, જ્યાં તેણે તેનું ધડ બૅગમાં ભરીને ફેંકી દીધું હતું. (તસવીરો: હનીફ પટેલ)

19 March, 2025 06:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહેલા પોલીસકર્મીઓ (તસવીરો- હનીફ પટેલ)

હોળીને દિવસે હચમચ્યું મુંબઈ, સૂટકેસમાં મળ્યું મહિલાનું માથું- પોલીસ તપાસ શરૂ

મહારાષ્ટ્રમાં પાલઘર જિલ્લાના વિરારમાં ગુરુવારે રાત્રે દર્દનાક ઘટનાથી ચકચાર મચી જવા પામી. અહીં એક સૂટકેસમાં મહિલાનું કપાયેલ માથું મળી આવ્યું હતું. પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે. (તસવીરો- હનીફ પટેલ)

15 March, 2025 07:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હિતેશ મહેતાને કોર્ટ સમક્ષ હાજર કર્યો (તસવીરો: આશિષ રાજે)

ધરપકડ બાદ ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બૅન્કના ભૂતપૂર્વ જનરલ મેનેજર કોર્ટમાં રજૂ કરાયો

મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) દ્વારા ધરપકડ કરવામાં આવ્યાના એક દિવસ પછી ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બૅન્કના ભૂતપૂર્વ જનરલ મેનેજર (જીએમ) હિતેશ મહેતાને રવિવારે ફોર્ટમાં એસ્પ્લેનેડ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. (તસવીરો: આશિષ રાજે)

17 February, 2025 07:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સૈફ અલી ખાન

સૈફ અલી ખાન સાથે આખરે થયું શું? અહીં જુઓ…

બાંદરા-વેસ્ટમાં આવેલા સદ્ગુરુ શરણ બિલ્ડિંગમાં રહેતા સૈફ અલી ખાન અને કરીના કપૂરના ઘરે લૂંટના ઇરાદાથી ઘૂસેલા આરોપીએ સૈફ અલી ખાન અને તેમની બે હાઉસ-હેલ્પને ઘાયલ કર્યાં હતાં. સૈફની તો સર્જરી કરવામાં આવી છે અને અત્યારે તે લીલાવતી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. આ આખી ઘટનામાં શું બન્યું? ચાલો જોઈએ... (ઇલસ્ટ્રેશન્સ : ઉદય મોહિતે)

17 January, 2025 03:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ઓટો ડ્રાઈવર ભજન સિંહે સૈફ અલી ખાન સાથેની તેની મુલાકાતનું વર્ણન કર્યું...

ઓટો ડ્રાઈવર ભજન સિંહે સૈફ અલી ખાન સાથેની તેની મુલાકાતનું વર્ણન કર્યું...

અભિનેતા સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં લઈ જનાર ઓટો-રિક્ષા ડ્રાઈવર ભજન સિંહે અભિનેતા અને તેના પરિવારને મળ્યા બાદ પોતાનો અનુભવ શેર કર્યો. તેણે કહ્યું, "સૈફ અલી ખાને મારો આભાર માન્યો, અને તેની માતા અને પરિવારે મારા પ્રયત્નો માટે મારી પ્રશંસા કરી. મને તેની માતાને મળવાની અને તેમના આશીર્વાદ લેવાનો મોકો મળ્યો, જેનાથી હું ખૂબ ખુશ થયો. આવા મોટા સ્ટાર્સને મળવાની તે એક અવિસ્મરણીય ક્ષણ હતી. ઘટનાની રાત્રે, મેં પૈસા અથવા અન્ય કંઈપણ વિશે વિચાર્યું ન હતું કે તે સુરક્ષિત છે અને તેનો જીવ બચી ગયો છે." તેમણે મદદ કરવાની તક બદલ આભાર વ્યક્ત કર્યો.

23 January, 2025 04:11 IST | Mumbai
સર્જરી પછી સૈફ અલી ખાનને ICUમાં ખસેડવામાં આવ્યા; ડૉક્ટરે આપ્યા મોટા અપડેટ્સ

સર્જરી પછી સૈફ અલી ખાનને ICUમાં ખસેડવામાં આવ્યા; ડૉક્ટરે આપ્યા મોટા અપડેટ્સ

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનને સર્જરી બાદ ICUમાં ખસેડવામાં આવ્યા છે. ગુરુવારે વહેલી સવારે તેમના બાંદ્રા એપાર્ટમેન્ટમાં અભિનેતા પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘરના કામદાર સાથે ઝઘડો થયા બાદ ઘુસણખોરે સૈફને છ વાર છરી વડે ઘા કાર્યા . સૈફને તેના પુત્ર ઇબ્રાહિમ અલી ખાન અને સંભાળ રાખનાર દ્વારા લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ડોક્ટરોએ ત્યાર બાદ એક સંયુક્ત નિવેદન પસાર કર્યું જેમાં તેમણે પુષ્ટિ આપી છે કે અભિનેતા સ્વસ્થ થઈ રહ્યા છે અને હવે ખતરામાંથી બહાર છે.

16 January, 2025 04:33 IST | Mumbai
મુંબઈમાં ૫૦ લાખ રૂપિયાનો હેરોઈન જપ્ત

મુંબઈમાં ૫૦ લાખ રૂપિયાનો હેરોઈન જપ્ત

મુંબઈમાં એક મોટા ડ્રગ્સના પર્દાફાશમાં, બોરીવલી પોલીસે ૪.૭૨ ગ્રામ હેરોઈન જપ્ત કર્યું, જેની કિંમત આશરે ૫૦ લાખ રૂપિયા છે. આ કેસના સંદર્ભમાં ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ચંપલ અને જૂતાના તળિયામાં ડ્રગ્સ છુપાવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

11 January, 2025 08:14 IST | Mumbai
ચોરોની ટોળકીએ વસઈમાં જવેલર્સમાંથી ૪૦ લાખ રૂપિયાનું ૫૦ તોલા સોનું લૂંટ્યું

ચોરોની ટોળકીએ વસઈમાં જવેલર્સમાંથી ૪૦ લાખ રૂપિયાનું ૫૦ તોલા સોનું લૂંટ્યું

વસઈમાં લૂંટનો એક ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક ઝવેરીને બંદૂકની અણીએ લૂંટી લેવામાં આવ્યો હતો. શુક્રવારે રાત્રે લગભગ 9:15 વાગ્યે વસઈના કૌલ હેરિટેજ સિટીના અગ્રવાલ અને દોસ્તી કોમ્પ્લેક્સમાં સ્થિત મયંક જ્વેલર્સમાંથી ચોરોએ આશરે 40 લાખ રુપિયાનું 50 તોલા સોનું લૂંટી લીધું હતું. દુકાનના માલિક, રતનલાલજી સંઘવી, સ્ટોર બંધ કરીને લોકરમાં દાગીના મેળવવાની તૈયારીમાં હતા ત્યારે મોટરસાયકલ પર બે માણસો આવ્યા. આ ઘટના વિશે વાત કરતા, રતનલાલજીના નાના પુત્ર, અભિલેશ સંઘવીએ કહ્યું, "અમે પોલીસને સહકાર આપી રહ્યા છીએ અને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો ઝડપી ઉકેલ આવવાની આશા રાખીએ છીએ."

11 January, 2025 03:03 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK