જાણો આજે સવારનાં, રાતનાં અને આવતીકાલનાં સવારનાં વ્યાખ્યાન વિષે
પ્રતીકાત્મક તસવીર
આજે સવારનાં વ્યાખ્યાન
જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ્સ ફેડરેશન
ADVERTISEMENT
આજના વક્તાઃ પંડિત બિપિનજી જૈન, વિષયઃ દ્રવ્ય કા સ્વરૂપ એવં વિશ્વ વ્યવસ્થા, સ્થળઃ ભારતીય વિદ્યા ભવન, ચોપાટી, સમયઃ સવારે ૮.૩૦થી ૧૦.૧૫.
આજે રાતનાં વ્યાખ્યાન
શ્રી ગુજરાતી કેળવણી મંડળ - માટુંગા
આજના વક્તાઃ પુરુષોત્તમ રૂપાલા, વિષયઃ સંયુક્ત કુટુંબ અને સમાજ વ્યવસ્થા. સ્થળઃ શ્રીમતી સમતાબાઈ સભાગૃહ, શ્રી અમૂલખ અમીચંદ ભીમજી વિવિધલક્ષી વિદ્યાલય, ૭૬-એ, રફી કિડવાઈ રોડ, કિંગ્સ સર્કલ, સમયઃ રાત્રે ૯ વાગ્યાથી.
આશાદીપ ચૅરિટેબલ ટ્રસ્ટ
આજના વક્તાઃ ભારતી શાહ, વિષયઃ તારું મન એ જ તારું દર્પણ છે. સ્થળઃ નાણાવટી ઑડિટોરિયમ, ડૉ. બાલાભાઈ નાણાવટી હૉસ્પિટલ, એસ. વી. રોડ, વિલે પાર્લે (વેસ્ટ), સમયઃ રાત્રે ૯થી ૧૦.
જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ્સ ફેડરેશન
આજના વક્તાઃ હિતેશ ચોવટિયા, વિષયઃ ધર્મ તો આનંદની દશા છે. સ્થળઃ ભારતીય વિદ્યા ભવન, ચોપાટી. સમયઃ રાત્રે ૮થી ૯.૩૦.
આવતી કાલ સવારનાં વ્યાખ્યાન
જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ્સ ફેડરેશન
આજના વક્તાઃ વિદુષી સ્વાનુભૂતિજી જૈન. વિષ+યઃ રાગ v/s રાગ કા રાગ - The Art of Ignoring. સ્થળઃ ભારતીય વિદ્યા ભવન, ચોપાટી. સમયઃ સવારે ૮.૩૦થી ૧૦.૧૫.
