Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આકાશવાણી મુંબઈ પર આજથી ફરીથી સાંભળી શકાશે ગુજરાતી કાર્યક્રમ ‘ગીત ગુર્જરી’

આકાશવાણી મુંબઈ પર આજથી ફરીથી સાંભળી શકાશે ગુજરાતી કાર્યક્રમ ‘ગીત ગુર્જરી’

15 July, 2024 07:13 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રેડિયો ઉપરાંત મોબાઇલ ફોન પર NewsOnAir નામની ઍપ પર પણ આ કાર્યક્રમ સાંભળી શકાશે.

રેડિયો

રેડિયો


રેડિયોના ચાહકો આજથી આકાશવાણી મુંબઈ પર તેમનો મનગમતો ગુજરાતી કાર્યક્રમ ‘ગીત ગુર્જરી’ ફરીથી સાંભળી શકશે. આજે ૧૫ જુલાઈથી બપોરે ત્રણથી ૪ વાગ્યા સુધી GOLD 100.1 FM પર શ્રોતાઓ આ કાર્યક્રમ માણી શકશે. આ કાર્યક્રમમાં ગુજરાતી ગીતો ઉપરાંત આમંત્રિત મહેમાનોને સાંભળવાનો પણ શ્રોતાઓને લહાવો મળશે. રેડિયો ઉપરાંત મોબાઇલ ફોન પર NewsOnAir નામની ઍપ પર પણ આ કાર્યક્રમ સાંભળી શકાશે.


Whatsapp-channel Whatsapp-channel

15 July, 2024 07:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK