Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


India Radio

લેખ

પ્રતીકાત્મક તસવીર

વગરવિચાર્યે બોલાતાં શબ્દો, વાક્યો, વિધાનોનો આતંક અટકે તો સારું

સ્પષ્ટ બોલીને નિર્મળ હૃદયે જીવતા લોકો હાંસિયામાં ધકેલાતા જ જાય છે. 

23 January, 2025 09:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર સૌજન્યઃ એએનઆઇ)

મહાકુંભ એકતા, સમાનતા અને સંવાદિતાનો સંગમ છે: ‘મન કી બાત’માં બોલ્યા પીએમ મોદી

Mann Ki Baat 2025: આજે ‘મન કી બાત’ના ૧૧૮માં એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આપ્યો વિશેષ સંદેશ; મહાકુંભ, ગણતંત્ર દિવસ અને ઇસરોની કરી વાતો

19 January, 2025 03:42 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પુરુષોત્તમ ઉપાધ્યાયની જુની તસવીરો

આંસુને પી ગયો છું… સુગમ સંગીતના સરતાજ પુરષોત્તમ ઉપાધ્યાયને કરીએ યાદ

Tribute to Purshottam Upadhyay: સુગમ સંગીતને આગવી ઓળખ આપનાર ગાયક-સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયને કરીએ યાદ તેમના સદાબહાર ગીતો દ્વારા

12 December, 2024 01:12 IST | Mumbai | Rachana Joshi
આ તસવીરો થકી યાદ કરીએ સૂરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાયને

પુરુષોત્તમ ઉપાધ્યાય : હિઝ માસ્ટર્સ વૉઇસ ૯૧મા વર્ષે આથમી ગયો

૯૦ વર્ષ અને ૩ મહિનાના સાર્થક જીવનમાં ગુજરાતી સુગમ સંગીતનો ચહેરો ઘડવામાં સૂરોત્તમ પુરુષોત્તમે સર્વોત્તમ ફાળો આપ્યો

12 December, 2024 12:43 IST | Mumbai | Hiten Anandpara

ફોટા

તબલા ઉસ્તાદ ઝાકિર હુસૈનજી સાહેબ સાથે તૃપ્તરાજ પંડ્યા

વર્લ્ડ યંગેસ્ટ તબલાવાદક તૃપ્તરાજે ઉસ્તાદ ઝાકિર હુસૈન સાથેનાં સંસ્મરણો વાગોળ્યાં

જાણીતા તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનની અણધારી અને ઓચિંતી વિદાયે ન માત્ર સંગીતજગતના લોકોને પરંતુ સમગ્ર વિશ્વને શોકમાં ગરકાવ કર્યા. તબલા પર જેની આંગળીઓ ફરતાં જ સૂરનું વિશ્વ રચાઇ જતું, એવા ઝાકિર હુસૈન સાહેબ હવે સદેહે આપણી વચ્ચે નથી. પણ ચોક્કસ તેમની સાથેની યાદગીરીઓ અને સૂર આપણને સંભળાતા રહેશે. મૂળ હિંમતનગર નજીકનાં બામણા ગામના ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજનું અણમોલ રતન કહી શકાય એવો વિશ્વનો યંગેસ્ટ તબલાવાદક તૃપ્તરાજ પંડ્યા ઉસ્તાદ ઝાકિર હુસૈન સાહેબને પોતાની ઇન્સ્પિરેશન માને છે. અનેકવાર તેઓની સાથે તેને મુલાકાતનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ઉસ્તાદ ઝાકિર હુસૈન સાહેબના નિધનના સમાચાર સાંભળતાં જ તે દુખી થઈ ગયો. તેના પિતા અતુલભાઈ પંડ્યા કહે છે કે, "ગઈકાલે સાંજે તો એ ઉસ્તાદ ઝાકિર હુસૈન સાહેબનો ફોટો લઈને તબલાં પાસે બેસી રહ્યો હતો." અત્યંત દુખી મન સાથે એણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ઉસ્તાદજી સાથેનાં સંસ્મરણો વાગોળ્યાં છે. અત્યારે તૃપ્તરાજ પંડ્યા અઢાર વર્ષનો છે અને પોદાર કૉલેજમાં અભ્યાસ કરી રહ્યો છે.

16 December, 2024 12:42 IST | Mumbai | Dharmik Parmar
તસવીર : શાદાબ ખાન

Goodbye Ameen Sayani : અમીન સયાનીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યું માનવ મહેરામણ

રેડિયોની દુનિયામાં પોતાના અવાજનો જાદુ પાથરનાર જાણીતા પીઢ રેડિયો ઉદ્ઘોષક અમીન સયાની (Ameen Sayani)નું ૨૦ ફેબ્રુઆરીના રોજ હાર્ટ-એટેકને કારણે નિધન થયું હતું. ૯૧ વર્ષની વયે અંતિમ શ્વાસ લેનાર રેડિયો પ્રેઝન્ટરને શ્રદ્ધાંજલિ આપવા સેલેબ્ઝ અને અન્ય લોકો મહાલક્ષ્મી સ્થિત ફેમસ સ્ટુડિયો પહોચ્યા હતા. (તસવીરો : શાદાબ ખાન)

22 February, 2024 05:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દિલીપ રાવલ

થર્ડે બેલઃ નાટકોની દુનિયા માટે દિલીપ રાવલે સરકારી નોકરી પર પડદો પાડ્યો હતો

અભિનયના વિવિધ રંગોને પોતાનામાં સમાવીને બેઠું હોય એવું રંગમંચ... પોતાની રોશનીના કિરણોથી રંગમંચને જાણે દુલ્હનની જેમ સજાવતો હોય એવો બહુરૂપી પ્રકાશ... તખ્તાં પર કળાનું અભિભૂત રૂપ જોવા માટે મીટ માંડીને બેઠેલા એવા પ્રેક્ષકો અને લાલ પડદો... પણ આ બધુ એ કલાકારો વિના અધુરૂં છે, જે થર્ડ બેલની રાહ જોઈને બેઠા હોય છે, કે ક્યારે ત્રીજી બેલનો રણકાર કાનમાં પડે અને રંગમંચે પોતાનામાં સમાવેલા વિવિધ રંગોને બહાર કાઢી કૃતિનો આરંભ થાય. ગુજરાતી મિડ-ડે `થર્ડ બેલ` નામની કલાકારના ઈન્ટરવ્યુની એક શ્રેણી લઈને આવ્યું છે, જે તમને રંગમંચના કલાકારોની અનોખી અને રસપ્રદ વાતોથી રૂબરૂ કરાવશે.

02 January, 2023 02:30 IST | Mumbai | Rachana Joshi
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK