Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ચાર દિવસથી નૅશનલ પાર્કમાં આગ ભભૂકી રહી છે

ચાર દિવસથી નૅશનલ પાર્કમાં આગ ભભૂકી રહી છે

Published : 12 March, 2026 08:24 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈના પવઈ હિલ્સ વિસ્તારમાં છેલ્લા ૪ દિવસથી આગ ભભૂકી રહી છે

જો આગ જલદી કાબૂમાં ન આવે તો ગ્રાઉન્ડ વૉટરને અસર થવાની ચિંતા નિષ્ણાતોએ જણાવી હતી

જો આગ જલદી કાબૂમાં ન આવે તો ગ્રાઉન્ડ વૉટરને અસર થવાની ચિંતા નિષ્ણાતોએ જણાવી હતી


મુંબઈના પવઈ હિલ્સ વિસ્તારમાં છેલ્લા ૪ દિવસથી આગ ભભૂકી રહી છે. છેલ્લા એક અઠવાડિયામાં સંજય ગાંધી નૅશનલ પાર્ક અને આરેના જંગલમાં આગ લાગવાનો આ દસમો બનાવ છે. નૅશનલ પાર્કમાં લાગેલી આગ હજી સુધી બુઝાવી શકાઈ નથી. અધિકારીઓનું માનવું છે કે અસામાજિક તત્ત્વોએ આગ લગાવી હશે. ટેકરીવાળા વિસ્તારમાં આગ લાગતાં એને બુઝાવવાનું કામ પણ મુશ્કેલ બને છે. અત્યારે આગને રોકવા માટે એક ફાયર-લાઇન બનાવવામાં આવી છે. એટલે આગને આગળ વધતી રોકવા માટે ઘાસ, સૂકાં પાંદડાં વગેરે હટાવીને સપાટ મેદાન બનવાયું છે. જો આગ જલદી કાબૂમાં ન આવે તો ગ્રાઉન્ડ વૉટરને અસર થવાની ચિંતા નિષ્ણાતોએ જણાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

12 March, 2026 08:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK