માતંગી સેવા સમાજ ટ્રસ્ટ દ્રારા નેશનલ પાર્ક આદિવાસી પાડાના 210થી વધારે વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાહિત્ય - લાંબી નોટબુક, 100 અને 200 પાનાની નોટબુક્સ, જોમેટ્રી કંપાસ, નાના બાળકો માટે નાના કંપાસ, પેન, લંચ બોક્સ, રેઇનકોટ ડ્રાયિંગ બૂક અને રંગો વગરેનું વિતરણ કરવામાં આવ્યું.
11 June, 2024 04:43 IST | Mumbai | Karan Negandhi