Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Fire Incident

લેખ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કૅલિફૉર્નિયાના ઍલ્ટાડેના શહેરમાં જંગલી આગ ફાટી નીકળી

જે આગમાં ૯૪૦૦ ઘરો બળી ગયાં ત્યાં ફરીથી જીવન સ્થાપવાની જદ્દોજહદ શરૂ

કૅલિફૉર્નિયાના ઍલ્ટાડેના શહેરમાં લગભગ પચીસ દિવસ ચાલેલી આગ ઓલવાયા પછી નવેસરથી ત્યાં ઘર બનાવવા માટે યુગલો જાતે મંડી પડ્યાં છે

20 April, 2025 03:08 IST | California | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈમાં લાગેલી ભીષણ આગમાં ૨૫-૩૦ ગોડાઉન બળીને ખાખ

આગ લાગ્યાની જાણ નવી મુંબઈ ફાયર-બ્રિગેડને કરવામાં આવી હતી.

20 April, 2025 08:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દુર્ઘટનાની તસવીર

પુણેમાં વૉલ્વો લક્ઝરી બસ સળગી ગઈ, પ્રવાસીઓ સમયસર નીચે કૂદી પડ્યા

પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું હતું કે શૉર્ટ સર્કિટને કારણે બસમાં આગ લાગી હતી.

19 April, 2025 07:02 IST | Pune | Gujarati Mid-day Correspondent

ફોટા

સારી બાબતે એ છે કે તમામ દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. (તસવીર: મિડ-ડે)

લખનઉની સરકારી હૉસ્પિટલની આગના ભયાવહ દ્રશ્યો આવ્યા સામે, 200 જેટલા દર્દીઓ ખસેડાયા

સોમવારે મોડી રાત્રે લખનઉની લોક બંધુ હૉસ્પિટલમાં આગ લાગી હતી, જેના કારણે અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. આગ ઝડપથી કાબૂમાં લેવામાં આવી હતી. આ દુર્ઘટનામાં એક દર્દીનું મૃત્યુ થયું હતું તો બેને ઈજા થઈ હતી. સારી બાબતે એ છે કે તમામ દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. (તસવીરો: મિડ-ડે)

15 April, 2025 03:39 IST | Lucknow | Gujarati Mid-day Online Correspondent
આગથી બચવા જુઓ કઈ રીતે જીવ દાવ પર મૂક્યો

આગથી બચવા જુઓ કઈ રીતે જીવ દાવ પર મૂક્યો

અમદાવાદમાં ખોખરા વિસ્તારના પરિષ્કાર અપાર્ટમેન્ટમાં આગ લાગતાં એક મહિલાએ બે બાળકો સાથે જીવ જોખમમાં મૂક્યો હતો. મહિલાએ પોતાનાં બે બાળકને નીચે લટકાવ્યાં અને નીચેથી બે યુવાનોએ તેમને સહીસલામત ઉતારી લીધા બાદ મહિલા પોતે લટકી પડતાં ત્રણ જણે તેમના પગ પકડીને તેમને બચાવી લીધાં હતાં.

13 April, 2025 07:10 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ઘટના બાદ મૉલની અંદર આવી હતી સ્થિતિ (તસવીરો- સૈયદ સમીર અબેદી)

હાશ! કુર્લાના ફોનિક્સ માર્કેટ સિટી મૉલમાં લાગેલી આગ આવી ઝટ કાબૂમાં, જુઓ ફોટોઝ

કુર્લામાં આવેલ ફોનિક્સ માર્કેટ સિટી મૉલમાં આચનકથી ભીષણ આગ ફાટી નીકળી હતી. આગને કારણે મૉલમાં ધુમાડો પ્રસરી ગયો હતો. ગઇકાલે રાત્રે 9.45 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. મૉલના પહેલાઆ ફ્લોર પર આવેલ ફૂડ કોર્ટમાં આગ લાગી હતી. (તસવીરો- સૈયદ સમીર અબેદી)

05 April, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મંગળવારે સવારે શિવ શક્તિ ટૅક્સટાઇલ માર્કેટમાં બેઝમેન્ટમાં આગ લાગી હતી, જ્યાં કાપડનો સ્ટૉક રાખવામાં આવ્યો હતો. (તસવીરો: પીટીઆઇ)

36 કલાક પછી સૂરતના ટૅક્સટાઈલ માર્કેટની આગ કાબૂમાં, 500 કરોડ કરતાં વધુનું નુકસાન

ગુજરાતના સુરતના કાપડ બજારમાં ભીષણ આગ લાગી હતી. સુરતના રિંગ રોડ પર સ્થિત શિવ શક્તિ ટૅક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગમાં વેપારીઓને રૂ. 500 કરોડ કરતાં વધુનું નુકસાન થયું છે. મંગળવારે રાત્રે બજારમાં આગ લાગી હતી પરંતુ બુધવારે સવારે સેટ વાગ્યે ફરી આગ ફાટી નીકળતાં પરિસ્થિતિ વધુ વણસી હતી. લગભગ 30 કલાકની મહેનત બાદ ડઝનબંધ ફાયર એન્જિન અને કર્મચારીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો. (તસવીરો: પીટીઆઇ)

01 March, 2025 07:25 IST | Surat | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

ગુજરાત: સુરતના વેસુ વિસ્તારની એક ઇમારતમાં આગ લાગી

ગુજરાત: સુરતના વેસુ વિસ્તારની એક ઇમારતમાં આગ લાગી

સુરત (ગુજરાત), ૧૧ એપ્રિલ, ૨૦૨૫ (ANI): ગુજરાતના સુરત જિલ્લાના વેસુ વિસ્તારની એક ઇમારતમાં ૧૧ એપ્રિલના રોજ આગ લાગી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સમયસર કોઈ જાનહાનિના અહેવાલ નથી. ફાયર ટેન્ડરો સમયસર પહોંચ્યા અને આગ પર કાબૂ મેળવ્યો.

12 April, 2025 07:00 IST | Surat
દક્ષિણ 24 પરગણામાં ફટાકડાના ગોદામમાં વિસ્ફોટમાં છ લોકોના મોત અને અનેક ઘાયલ

દક્ષિણ 24 પરગણામાં ફટાકડાના ગોદામમાં વિસ્ફોટમાં છ લોકોના મોત અને અનેક ઘાયલ

દક્ષિણ 24 પરગણાના પત્થરપ્રતિમામાં વિસ્ફોટમાં ઓછામાં ઓછા છ લોકોના મોત અને અનેક ઘાયલ. ગઈકાલે રાત્રે ફટાકડાના ગોદામમાં ગેસ સિલિન્ડર ફાટ્યા બાદ આ ઘટના બની હતી. સ્થાનિક પોલીસ ફટાકડાના ગોદામના કર્મચારીઓને બચાવવા માટે વિસ્ફોટ સ્થળે દોડી ગઈ હતી.

01 April, 2025 08:10 IST | Kolkata
મહારાષ્ટ્ર: છત્રપતિ સંભાજી નગરના આઝાદ ચોકમાં ફર્નિચર માર્કેટમાં ભીષણ આગ લાગી

મહારાષ્ટ્ર: છત્રપતિ સંભાજી નગરના આઝાદ ચોકમાં ફર્નિચર માર્કેટમાં ભીષણ આગ લાગી

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરમાં સ્થિત આઝાદ ચોકમાં ફર્નિચરની દુકાનોમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. સેન્ટ્રલ નાકા વિસ્તારમાં સવારે 5:00 વાગ્યાની આસપાસ આગ લાગી હતી, જે ફર્નિચર અને વાહનોના સ્પેરપાર્ટ્સ વેચવા માટે જાણીતું છે. આગમાં ઘણી દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગને કાબુમાં લેવા માટે અથાક મહેનત કરી હતી. સળગતી દુકાનોની બહાર મોટી ભીડ એકઠી થઈ ગઈ હોવાથી આગ બુઝાવવાના પ્રયાસોમાં મદદ કરવા માટે પાણીના ટેન્કર લાવવામાં આવ્યા હતા. ઘટનાસ્થળ પરથી ફૂટેજમાં અસરગ્રસ્ત દુકાનોના બળી ગયેલા અવશેષો દેખાય છે. આગનું ચોક્કસ કારણ હજુ તપાસ હેઠળ છે. ઇન્સ્પેક્ટર દિલીપે પરિસ્થિતિ અંગે ટૂંકી માહિતી આપી હતી, પુષ્ટિ કરી હતી કે આગ કાબુમાં આવી ગઈ છે, પરંતુ કારણ અસ્પષ્ટ છે. સેન્ટ્રલ નાકા વિસ્તારમાં નોંધપાત્ર નુકસાન થયું છે, પરંતુ સદનસીબે, અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી.

20 March, 2025 09:36 IST | Sambhaji Nagar
ગુજરાત: ગાંધીધામમાં આવેલ કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટમાં આગ ભભૂકી

ગુજરાત: ગાંધીધામમાં આવેલ કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટમાં આગ ભભૂકી

6 માર્ચે ગાંધીધામમાં કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટમાં આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

07 March, 2025 01:53 IST | Gandhidham

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK