સૌથી શક્તિશાળી ભૂકંપ રિક્ટર સ્કેલ પર ૫.૧ની તીવ્રતાનો હતો. રશિયામાં ૮.૮ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યાના થોડા દિવસ પછી આ ભૂકંપના આંચકા અનુભવાયા છે.
પ્રતીકાત્મક તસવીર
યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલૉજિકલ સર્વેના ડેટા મુજબ પાંચમી ઑગસ્ટે ગઈ કાલે રશિયાના વિવિધ ભાગોમાં ૧૦ ભૂકંપ આવ્યા હતા. એમાંથી સૌથી શક્તિશાળી ભૂકંપ રિક્ટર સ્કેલ પર ૫.૧ની તીવ્રતાનો હતો. રશિયામાં ૮.૮ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યાના થોડા દિવસ પછી આ ભૂકંપના આંચકા અનુભવાયા છે.


