વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ `રાષ્ટ્રીય એકતા દિવસ` પર સંબોધન કરતાં જણાવ્યું હતું કે, “અમે હવે વન નેશન વન ઇલેક્શન તરફ કામ કરી રહ્યા છીએ, જે ભારતની લોકશાહીને મજબૂત કરશે, ભારતના સંસાધનોનું શ્રેષ્ઠ પરિણામ આપશે અને દેશ સિદ્ધિમાં નવી ગતિ પ્રાપ્ત કરશે. વિકસિત ભારતનું સ્વપ્ન આજે, ભારત વન નેશન વન સિવિલ કોડ તરફ આગળ વધી રહ્યું છે”