Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > વીડિયોઝ > Wellness Wise: જેના પગ ચાલે એના પ્રાઇવેટ પાર્ટ પણ ચાલે: ડૉ. પ્રકાશ કોઠારી

Wellness Wise: જેના પગ ચાલે એના પ્રાઇવેટ પાર્ટ પણ ચાલે: ડૉ. પ્રકાશ કોઠારી

25 July, 2024 07:07 IST | Mumbai

વેલનેસ વાઇઝના બીજા અને ખૂબ જ રસપ્રદ એપિસોડમાં ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે જોડાયા છે સેક્સોલોજિસ્ટ ડૉ. પ્રકાશ કોઠારી. આ મુલાકાતમાં તેમણે યુવાનોની સેકસ વિશેની ગેરમાન્યતાઓ દૂર કરી છે અને સેકસ સંબંધિત સમસ્યાઓ વિશે ખૂલીને વાત કરી છે. તેમણે હસ્તમૈથુનથી લઈને અન્યા ઘણા સામાન્ય અને ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપ્યા છે. જુઓ આ વિશેષ મુલાકાતનો પહેલો ભાગ ગુજરાતી મિડ-ડેની યુટ્યુબ ચેનલ અને વેબસાઇટ પર.

ડૉ. પ્રકાશ કોઠારીએ ઘણા લગ્ન તૂટતા તો બચાવ્યા જ છે પણ સાથે જ કપલ્સને સાચું માર્ગદર્શન આપી તેમનું જીવન વધુ એક્સાઇટિંગ બનાવ્યું છે. તેમણે અધકળ નેશનલ અને ઇન્ટરનેશનલ કોંફેરન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેમની યશકલગીમાં એક પીંછું પદ્મશ્રી પુરસ્કારનું પણ છે. જે તેમને સેક્સુઅલ મેડીસીન માટે વર્ષ ૨૦૦૨માં એનાયત કરવામાં આવ્યો હતો.

25 July, 2024 07:07 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK